________________
१०२
ઉપદેશરહસ્ય ગાથા-૪૬ સેવન કરવાથી તે દેશની નિવૃત્તિ થાય છે. દા. ત. ઠંડીના સેવનથી આવેલી જડતા (સુસ્તી) ગરમીના સેવનથી નાબૂદ થાય છે. રૂપા.
[सटामधनी निजता महापा] तदेवं परिशुद्धाज्ञायोगस्य दुष्टकोपक्रमहेतुत्वमित्युक्तम् । तत्र च स्वभावत एव लाघवं भवतीत्येकांतप्रतिक्षेपायास्यैव पुरुषकारत्वं विधातुं कर्मणोऽवश्यवेद्यत्वनियमेनोक्तार्थानुपपत्तिशङ्कां च परिहर्तुमाह--
પરિશુદ્ધ આજ્ઞાગ દુષ્ટ કર્મને નિષ્ફળ બનાવવામાં કારણભૂત છે એમ જે કહેવામાં આવ્યું છે તેમાં કોઈને એ વિરોધ હેય કે–“દુષ્ટકર્મ પિતાના સ્વભાવથી જ નિષ્ફળ બની જાય છે એમ માનવામાં લાઘવ (સરળતા) છે, જ્યારે પરિશુદ્ધ આજ્ઞા ચગથી દુષ્ટકર્મની નિષ્ફળતા માનવામાં ગૌરવ (ફિલષ્ટતા) છે.” તે આવા એકાંતિક વિધનો પરિહાર, તેમ જ પરિશુદ્ધ આજ્ઞાગ એ જ પુરૂષાર્થ રૂપ છે તેવું નિરૂપણ અને “બંધાયેલું કર્મ અવશ્ય ભેગવવું જ પડે તેમ હોવાથી પુરૂષાર્થ દ્વારા કર્મની નિષ્ફળતા અસંભવિત છે” એવી શંકાનું નિરાકરણ, આ ત્રણ પ્રજન ગ્લૅક ૪૫માં સ્પષ્ટ કરવામાં આવ્યા છે–
एसो य पुरिसगारो ण धावणाई गयाणुगइओ अ । अणिययसहावकम्मे एसो अ उवक्कमणहेऊ ॥४६॥
શ્લેકાર્થ –ગતાનગતિક ક્રિયા કે બેટી દોડધામ મોક્ષપુરૂષાર્થરૂપ નથી કિન્ત પરિ. શુદ્ધ આજ્ઞાગ જ મોક્ષપુરૂષાર્થ રૂપ છે. જે કર્મ ફળપ્રદાનમાં અનિયત હોય છે તેને નિષ્ફળ બનાવવામાં તે હેતુ રૂપ છે. ૪૬
एष च-परिशुद्धाज्ञायोगलक्षणः पुरुषकार:=आत्मव्यापारः, क्रमोपक्रमलक्षण फल प्रति द्रष्टव्यः, न धावनादिः लौकिकः, आदिना वल्गनादिग्रहः, न वा गतानुगतिकः अंधपरंपरानुपाती, 'इत्थमेवास्मदीयैः समाचरितमित्यभिग्रहाभिनिवेशपेशलोऽज्ञानिनां पाखंडिनां जैनाभासानां वा दुःषमाकालादिकद्दालंबनग्रहणप्रवणानामविध्युपजीविनां संबन्धी, ततः कर्मानुबन्धस्यैवानुवृत्तेः । तथा एष चानियतस्वभावे=फलदानं प्रत्यनियतरूपे कर्मणि उपक्रमहेतुः । तेन-"नामुक्त क्षीयते कर्म कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥[ ]
इति सर्व लोकप्रवादश्रवणान्न भयं विधेयम् । द्विविधं हि जीवाः प्रथमतः कर्म वध्नन्ति, एकं शिथिलपरिणामतया फलं प्रत्यनियतरूपं, द्वितीय चात्यंतदृढपरिणामनिबद्धतयाऽवश्यं स्वफलसंपादकम् । तत्र प्रथमस्य तत्तद्रव्यादिसामग्रीमपेक्ष्य प्रतीकारसहत्वादृशत्तासद्वेद्यायशःकीर्तिलाभान्तरायादिकोपक्रमे प्रकृतसामर्थ्यान्न विरोध इति । यथा चैतत्तत्त्वं तथा विपश्चितमध्यात्ममतपरीक्षायाम् । न चैवं स्वस्मिन्नुपक्रमणीयं कर्मानिश्चिन्वतो नाशार्थिनः नाश्याऽनिश्चये प्रवृत्त्यनुपपत्तिरिति शङ्कनीय, बलवतो नाश्यस्य संशयेऽपि सर्पादिदंशजन्यविषसंशये तन्नाशार्थ भेषजपानादाविव वि-नसंशयेऽपि तन्नाशार्थ मंगलकरणादाविव वा प्रवृत्त्यविरोधात् । अष्टजप्रवृत्तौ नाश्यनिश्चयानपेक्षाविरोध इत्यन्ये ॥४६॥