________________
૧૦૦
ઉપદેશરહસ્ય ગાથા-૪૫
આજ્ઞાના પાલનથી નરકગતિના કડવાં ફળ આપવાની યેગ્યતા વાળા ભયાનક જ્ઞાનાવરણ વગેરે કર્મો ણ જે નિકાચિત ન બંધાયા હોય તો ફળ આપ્યા વિના જ ખરી પડે છે. તેમને પ્રભાવ નષ્ટ થાય છે. રાત્રિમાં ચંદ્રના કિરણે કોઈપણ જાતની રોકટોક વિના સ્વચ્છંદપણે ફેલાઈ રહ્યા હોય છે, પરંતુ પ્રભાતે સૂર્યનારાયણને ઉદય થતા હતપ્રભાવ બની જાય છે. એને સ્વભાવ જ એ જાતનો, એ જ રીતે માત્ર એક પિતાના આત્મામાં જ ચિત્તને રમતું રાખનાર અને અત્યંત નિર્ગુણ સંસારમાં અનાદિકાળથી આંટા ફેરા મારી મારીને કંટાળી ગયેલા જે સગ્ગદષ્ટિ જીવે છે તેઓએ ક્વચિત્ ભયાનક પરિણામ લાવનાર મિથ્યાત્વ વગેરે નિમિત્તોથી અશુદ્ધ કર્મ ઉપાર્યું હોવા છતાં પણ વિશુદ્ધકેટીના આજ્ઞાપાલનના અભ્યાસથી હતપ્રભાવ બની ગયેલું તે કર્મ પિતાનું ફળ આપવામાં શક્તિહીન બની જાય છે. ૪૪
[ સમાન કર્મ છતાં ફળમાં તરતમતાનું રહસ્ય]. एतदेव प्रतिवस्तूपमया भावयतिપરિશુદ્ધ આજ્ઞાગથી રુદ્રવિપાકી કર્મ નિષ્ફળ બની જાય છે અને વિપરીત અભ્યાસથી તે જ કર્મને ફલિત થવાનો અવસર મળી જાય છે આ તથ્યને ભાવિત કરવા માટે ગ્રંથકાર દષ્ટાંત દર્શાવે છે
जह तुल्लनिमित्ताणं दीसइ वाही तहा समाही अ । परिहारेयरभावा तहेव एयंपि दठव्वं ॥४५॥
પ્લેકાર્થ –એક સરખું નિમિત્ત હોવા છતાં પણ કારણેના પરિહારથી રગને અનુદભવ અને કારણેના સેવનથી રેગને ઉદ્દભવ થતે દેખાય છે. તે જ રીતે પ્રસ્તુતમાં પણ જાણવું. ૪પા
यथा तुल्यनिमित्तयोः बहुसदृशतायामेकत्वप्रतिपत्तिहेतुना व्यवहारनयादेशेनैकभोजनादिभुजो, નિશ્ચયત પુર્વ વડુમરાવા [ ] "नाकारणं भवेत् कार्य नान्यकारणकारणम् । अन्यथा न व्यवस्था स्यात्कार्यकारणयोः क्वचित् ॥ इति ग्रन्थेन तेन कार्यभेदे कारणभेदाभ्युपगमात् । तदिदमुक्तं
८२“ववहारओ णिमित्तं तुलं एसो वि एत्थ तत्तं गं । एत्तो पवित्तिओ खलु णिच्छयणय-भावजोगाओ ॥' त्ति' [ उप० पद-३२६]
व्याधिस्तथा समाधिश्च दृश्यते, कथमित्याह-परिहारः=उपस्थितरोगनिदानाजीर्णादिपरित्यागः, इतरश्च अपरिहारः, तद्भावात् तद्योगात्, तथा एतदपि उपस्थितकर्मव्याधौ तदभिवृद्धिनिबंधनाविध्यासेवने तत्साफल्यं, तत्परित्यागे च तद्वैफल्याद् भावारोग्यमिति द्रष्टव्यम् । यो हि यन्निमित्तो दोषः स तत्प्रतिपक्षाऽऽसेवात एव निवर्तते, यथा शीतासेवनादुत्पन्न जाड्यमुष्णसेवात इति ॥४५॥ ८२ व्यवहारतो निमित्त तुल्यमेषोऽप्यत्र तत्त्वाङ्गम् । इतः प्रवृत्तितः खलु निश्चयनयभावयोगात् ॥ इति