________________
હo
ઉપદેશરહસ્ય ગાથા-૩૧
ઈરછા હોય છે. દંડ એ ઘટનું કારણ હોવાથી ઘટના ઈચ્છુકને પરંપરાએ દંડમાં પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે, એ ઈચ્છાનો વિષય દંડ બને છે. આ પ્રકારની ઈચ્છાવિષયતામાં પ્રાજક ઘટની કારણતા જ છે પણ દ્રવ્યત્વ આદિ નથી. દ્રવ્યસ્વરૂપ હોવાને કારણે ઘટાથીને દંડની ઈચ્છા નથી પરંતુ ઘટનું સાધન હોવાના કારણે ઘટાથને દંડની ઈચ્છા હોય છે. એ જ રીતે પ્રસ્તુતમાં શિરે દહનાનુકૂળ વ્યાપાર હોવાને કારણે ભગવાનની અનુમતિ નથી પરંતુ નિર્જરાનુકૂળવ્યાપાર હોવાથી ભગવાને તેમાં અનુમતિ આપી છે.
સિદ્ધાંત પક્ષ – પૂર્વપક્ષીમાં જે આટલી વિચારક્ષમતા હોય તે પ્રકૃતિમાં પણ તેજ રીતે વિચાર દર્શાવીને આરંભમાં અનુમતિના દેષને ટાળી શકાય છે. કારણ કે સાધુઓ દ્રવ્યસ્તવની અનુમોદન દ્રવ્યસ્તવ ભગવાનની પૂજા સ્વરૂપ હોવાથી કરે છે નહિ કે સ્થાવર કાચની હિંસારૂપ હોવાથી, એટલે આરંભની અનુમતિના દેષને અવકાશ નથી. ૩૧
___नन्वत्र भावानुमतिद्वारकानुमतिर्न युक्ता धर्मजनकत्वभ्रममूलकप्रवृत्तिविषयत्वेनास्य धर्मार्थहिंसात्वेन धर्माऽजनकत्वादिति पापिष्ठमतमाशङ्क्य निराकुर्वन्नाह
શંકા - ભાવઅનુમતિ દ્વારા દ્રવ્યસ્તવમાં અનુમતિ સિદ્ધ કરવાની ચેષ્ટા અયુક્ત છે, તેનું કારણ એ છે કે દ્રવ્યસ્તવ ધર્મજનક ન હોવા છતાં પણ તેવી ભ્રમણ થઈ જવાથી લો કે તેમાં પ્રવૃત્ત થાય છે. વાસ્તવમાં તો આ દ્રવ્યસ્તવ ધર્મ માટે થતી હિંસા રૂપ હોવાથી ખરેખર ધર્મજનક નહિ પરંતુ અધર્મજનક છે. પ્રસ્તુત શંકામાં સ્પષ્ટ જણાય છે કે શંકાકારને દ્રવ્યસ્તવ પ્રત્યે ભારોભાર દ્વેષ છે. એટલે આવા પાપિષ્ટ મતનું નિરાકરણ રજુ કરતાં કહે છે કે
ण य धम्मट्ठा हिंसा एसो सावज्जओ सरूवेण । अण्णह पुट्ठालंबण णइउत्ताराइ विहडिज्जा ॥३२॥
શ્લેકાર્થ :- આ દ્રવ્યસ્તવ ધર્મના પ્રજનથી કરવામાં આવતી હિંસા હિંસાસ્વરૂપ નથી કારણકે તે માત્ર સ્વરૂપથી સાવદ્ય છે. અન્યથા સબળ કારણે નદી ઊતરવાનું વિધાન પણ અસંગત થાય. ૩રા
न च एषो द्रव्यस्तवो धर्मार्था हिंसा, कुत इत्यत्र हेतुगर्भ विशेषणमाह-सावद्य एव सावद्यक: स्वार्थे कप्रत्ययः, स्वरूपेण, अवधारणफलत्वाद्वाक्यस्य स्वरूपेणैव सावद्यो यत इत्यर्थः, अनुबन्धतस्तु निरवद्य एवायम् , भगवद्गतचरणादिगुणबहुमानगर्भत्वेन चरणप्रत्तिपत्तिहेतुत्वात्, अत एवास्या भावस्तवानुविद्धत्वमिप्यते, आज्ञापरतन्त्रत्वाल्लौकिककु-प्रावचनिक-द्रव्यस्तवापेक्षयाऽधिकौदायौ चित्यादिगुणयोगितया विशिष्टोन्नतिनिमित्तत्वाच्च । तदाह-६-पंचाशके] F°दव्वत्थओ वि एव आणापरतंतभावलेसेण । समणुगओ च्चिय णेओऽहिगारिणो सुपरिसुद्धो त्ति ॥४६॥
'लोगे सलाहणिज्जो विसेसजोगाउ उण्णइणिमित्तं । जो सासणस्स जायइ सोणेओ सुपरिसुद्धो ॥४७॥ ६० द्रव्यस्तवोऽपि एवं आज्ञापरतन्त्रभावलेशेन । समनुगत एव ज्ञेयः अधिकारिणः सुपरिशुद्ध इति ॥ ६१ लोके श्लाघनीयो विशेषयोगादुन्नतिनिमित्तम् । यः शासनस्य जायते स ज्ञेयः सुपरिशुद्ध इति ॥...