________________
ઉપદેશ–૮ દ્રવ્યસ્તવ આદરણીય છે.
ण य आरंभाणुमई एत्थ भावस्स चेव बहुमाणा । खलिअचरणाइमुत्तयबहुमाणे सा भवे इहरा ॥३०॥
શ્લોકાર્થ –ઉત્તર : દ્રવ્યસ્તવ અંતર્ગત ભાવનું જ બહુમાન હોવાથી હિંસાની અનુમતિને દેષ લાગતું નથી. અન્યથા આચરણમાં ખલના પામેલ અતિમુક્તક બાળ મુનિના બહુમાનમાં પણ આરંભની અનુમતિને દોષ લાગશે. ૩૦૧
न चात्र-द्रव्यस्तवानुमोदने आरम्भानुमतिः, कुत इत्याह-भावस्य चैव बहुमानात् , साक्षात् खल्वनुमोदनीयत्वं भावस्यैव, तद्वारा तु द्रव्यस्तवस्येति तदनुमोदनेऽपि फलतो भावस्यैवानुमोदनान्नारम्भानुमतिस्तस्य, तदफलकत्वात् । विपक्षे बाधकमाह-इतरथा भावविशेषमुपादायारम्भवदनुमतावारम्भानुमत्यभ्युपगम्यमानायाम् स्खलितचरणस्य बहिर्गतस्य सतो वर्षति मेघे पालिबन्धेन जले पतद्ग्रहं निधाय तरन्तीं नाबमिव सलिलं प्रेक्षितवतः 'षट्कायोपमर्दनान्नायं चारित्रधर्मस्य योग्यो बाल' इति स्थविरैर्निन्दितस्य विराधितचारित्रस्यातिमुक्तकस्य बहुमाने='भगवच्चरणकमलसमीपमुपागतानां स्थविराणां पुरश्चरमशरीरी खल्वयं तेन न हीलनीयः किन्तु महानिधानमिवाऽग्लान्या विधिना परिपालनीय' इति भगवत्कृतप्रशंसालक्षणे, सा आरम्भानुमतिः भवेत्तदानींतनतदीयभावस्यारम्भनियतत्वात् । अथ तत्रारम्भदोषमुपेक्ष्यासन्नसिद्धिकपरिणामानुबद्धं तदीयजीवद्रव्यमेव भगवतानुमतमिति चेत् ? प्रकृतेऽपि तमुपेक्ष्य शुद्धभावानुबद्धं द्रव्यस्तवस्वरूपमनुमोदयतः को दोष इति निभालनीयं સૂમદશાં રૂ ||.
[દ્રવ્યસ્તવની અનુમોદના નિર્દોષ છે.] તાત્પર્યાથ સાધુઓને કાયોત્સર્ગ દ્વારા દ્રવ્યસ્તવની અનમેદનામાં ગર્ભિત રીતે આરંભ એટલે કે હિંસાની અનમેદના થઈ જવાની આપત્તિ નથી કારણ કે, કાર્યોત્સર્ગ
I દ્રવ્યસ્તવ અતંર્ગત માત્ર ભાવનું જ બહુમાન અભિપ્રેત છે. એટલે કે સાક્ષાત અનુમદનાના વિષયરૂપે ભાવજ અભિપ્રેત છે જ્યારે દ્રવ્યસ્તવ તે ભાવ દ્વારા અર્થાત્ ભાવસ્તવસંપાદક હેવાથી પરંપરા એ અનુમોદનાને વિષય બને છે, તેથી દ્રવ્યસ્તવની અનુમોદનામાં પણ ગર્ભિત રીતે તે ભાવની જ અનુમોદના છે નહિ કે આરંભની અનમેદના. ભાવ એ આરંભનું ફળ નથી કે જેથી કાર્યરૂપ ભાવની અનુમંદનામાં આરંભની કારણુવિધયા અનુદનાને અવસર મળે. જે આમ માનવામાં ન આવે અર્થાત્ ભાવવિશેષને પકડીને આરંભવાનની અનુમતિમાં આરંભની અનુમતિ ભારપૂર્વક દર્શાવવામાં આવે તે અતિમુક્તક બાળમુનિના બહુમાનમાં ભગવાનને પણ વિરાધનાની અનુમતિને દેષ ઊભે થશે. તે આ રીતે–
[બાળમુનિ મહર્ષિ અઈમુત્ત] જ્યારે અતિમુતક બાળમુનિ અન્ય સ્થવિર મુનિઓ સાથે બહાર ગયા હોય છે, ત્યારે પાછા વળતા માર્ગમાં વૃષ્ટિ થાય છે. તે વખતે ચારે બાજુ માટીની પાળ બાંધીને અતિમુક્તક બાળમુનિ પિતાના પાત્રાને પાણીમાં તરવા મૂકે છે, અને કુતૂહલથી નૌકાની જેમ તરતું જોયા કરે છે. ત્યારે સહવત સ્થવિર મુનિઓ કાચની વિરાધના કરતા હોવાથી