________________
S
અનુકરણ કરતાં બે પગલાંથી, આકાર પામેલા યમુનાના ઘરા જેવા મોટા નાગને કૂદકાથી દબાવીને પુષ્પ વીણે છે. (ઊતરીને) શાબાશ, સ્વામી, શાબાશ! ફાડી નાખે, ફાડી નાખો ! હું પણ મદદગાર થાઉં. અહે, મને બીક લાગે છે, સ્વામી, બીક લાગે છે. એટલામાં નંદગોપને આ વૃત્તાંતનું હું નિવેદન કરું.
દામોદર–જેમાંથી માછલાં અને મગને વંસ થયો છે, એવા યમુનાના ધરામાંથી, અભિમાનના ખૂબ અતિરેકથી તીવ્ર ઝેરને સખત રીતે બહાર કાઢતા અને વિસ્તૃત બનેલી ફણાવાળા એને બલપૂર્વક એકાએક હું ભૂમિ ઉપર નાખું છું.
કાલિય–અરે, આ
રેષથી જેના દેહમાંથી ધૂમાડા નીકળે છે તેનાથી જ આ પૃથ્વી અળવા લાગે છે. એ હું જવાલાના સમૂહથી (તેને) બાળી નાખું છું. દેવોના સમૂહથી યુક્ત વિશ્વ તારું રક્ષણ કરે. (૫)
દાદર–કાલિય, જે તારામાં શક્તિ હોય, તે મારા એક હાથને તે બાળી દે!
કાલિય-હ, , ,
ચાર સાગરે જેના છેડા છે એવી સાત કુલપર્વતવાળી સમસ્ત પૃથ્વીને હું બાળી દઉં તે શું હું તારા હાથને ન બાળું ! હં, હવે ઊભો રહે. આ હું તને ભસ્મ કરી દઉં છું.
વિશ્વને અગ્નિ છોડે છે.) દામોદર–અહે, તારી શક્તિ તે દેખાડી ! કાલિય–ભગવાન નારાયણ પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. દામોદર–આ શક્તિથી તું ગર્વિત બને છે.
કલિય–ભગવાન પ્રસન્ન થાવ. - હે દેના નાથ, ગોવર્ધન પર્વતને જેણે ઊંચકો છે, જેના પ્રભાવ