________________
૯૩
કર, મા કર. અહીં વાધ, વરાહ, હાથીઓ પાણી પાતાં ત્યાંને ત્યાં જ મરણ પામે છે. કેમ જોતા નથી? હવે હું શું કરું? ઠીક, તે આ કુંભપલાશ-વૃક્ષ ઉપર ચઢીને ધારીને જોઉં. (ચઢીને જોઈને અરે રે, ધૂમાડે ઊંચે આવે છે.
સંકર્ષણ–તમે બધીઓ જુઓ, - નાગને ગ્રહણ કરીને, અને ઠેઠ તળિયા સુધી એનું પાણી ખળભળાવીને, કાળા નાગની ફેણ ઉપર રહેલા, મેધ ઉપર ઊભેલા ઇન્દ્ર જેવા, આ દામોદર શોભે છે. (૧) વૃદ્ધ ગોવાળ-હે, હે, શાબાશ, સ્વામી, શાબાશ !
[પછીથી કાલિયને પકડીને દાદર પ્રવેશ કરે છે.] દામોદર–અહ, એ તે
ચારેબાજુથી થરથરતા કાલિયને તરછોડીને (તેના) માથા ઉપર એક ચરણ જેને શોભી રહ્યો છે, અને જેની બાહરૂપી ધજા હાલી રહી છે એ હું, ઝેરથી જેની ફણા ખૂબ મોટી બનેલી છે તેવા મોટા નાગની ફણા ઉપર મનહર અને સુંદર ગતિવાળું હલ્લીસક નૃત્ય કરું છું.(૨)
બધા આશ્ચર્ય, સ્વામી, આશ્ચર્યકાલિયની પાંચ ફણા ઉપર આક્રમણ કરીને હલ્લીસક નૃત્ય ખેલે છે. દાદર–હવે વળી લે વીણું છું. કાલિય–આહા,
લોકાલોક પર્વતથી (વીંટળાયેલાં) ભુવનેના વિસ્તારની માફક અને શિવધનુષની પણછરૂપ નાગથી સમુદ્રમાં (વીંટળાયેલા) મંદિર પર્વતની માફક, (મારી) ફણાઓથી વીંટળાયેલા તને, ઈદ્રના હાથી (અરાવત)ની સ્થૂળ સૂંઢ જેવો કઠણ એ આ હું અત્યારે ક્ષણવારમાં દેના વાસે મેકલી દઉં છું. - વૃદ્ધ ગોવાળ–હા, હા, સ્વામી. આ સ્વામી દામોદર પુષ્પનું