________________
૩૭
મનાથની સિદ્ધિ સફળ થઈ છે. ઊતરડી નાખેલા એવા એનાં માંસ, લાહીથી લેપાયેલાં હાડકાં તા મને અવશ્ય મળશે. તેનાથી પુષ્કળ પ્રમાશુમાં ભાજન થશે. મૃગ તેને જોઈ તે ઉલ્લાસ પામી ખેલ્યેા
""
tr
મિત્ર, મારા બંધનને છેદી નાખ. જલદી મને બચાવ. કારણ કે “ ઉત્સવમાં, સંકટમાં, દુકાળમાં, રાષ્ટ્રવિવમાં, રાજદ્વારમાં અને સ્મશાનમાં જે ઊભા રહે તે બાંધવ છે. (૨)”
શિયાળ વારવાર પાશને જોઈ ને વિચાર કરવા લાગ્યા : “આ અંધ તે! દૃઢ છે. '' અને એલ્સેા : “ સખે, આ પાશે। તે સ્નાયુના ખનાવેલા છે. તો આજે રવિવારે એને દાંતથી કેવી રીતે સ્પર્શે ? મિત્ર, જો મનમાં ખીજું ન ધારી લે તે જેતું કહે તે સવારે મારે કરવું.” આ પ્રમાણે ખેાલીને તેની આગળ પોતાની જાતને ઢાંકી દઈને તે એસી રો. પછીથી તે કાગડા સાંજે મૃગને નહિ આવેલા જોઈ ને, આમ તેમ શેાધી, તે પ્રકારને તેને જોઈને ખેલ્યો ઃ “સખે, આ શું?” મૃગે કહ્યું : - મિત્રના વાકયની અવગણના મેં કરી તેનું આ ફળ તેમ જ કહ્યું છે.
.
“હિત એ જ જેની કામના છે એવા મિત્રાનું કહેલું જે સાંભળતા નથી તેને વિપત્તિ આવી પડે છે. તે શત્રુને આનંદ આપનાર છે. (૩)” કાગડા મેલ્યા : તે શિયાળ કળ્યાં છે ? ’’મૃગે કહ્યું ઃ << મારા માંસની ઇચ્છાવાળા તે અહીં જ છે.” કાગડા મધ્યેા : ધું જ હતું—
""
મે પહેલા
“ પરાક્ષમાં કાના નાશ કરનાર અને પ્રત્યક્ષમાં મીઠું ખેલનાર, દૂધના માંવાળા ઝેરના ધડાના જેવા, તે પ્રકારના મિત્રને ત્યજવા જોઈ એ.” (૪)
પછીથી સવારમાં ખેતરના માલિકને લાકડી હાથમાં લઈને, તે પ્રદેશમાં આવતા કાગડાએ જોયા. તેને જોઇ તે કાગડાએ કહ્યું : “ સખે મૃગ, તું તારી જાતને મરેલા માફક દેખાડીને, વાયુથી ઉદરને ભરી