________________
૨૮
કુળ નાશ પામ્યું” છે. જેમણે રસ્તા દીઠે છે એવા તે ( હાથીએ .) ફરી અવશ્ય આવશે. તે જેમ એ અહીં ન આવે તે પ્રમાણે ઉપાયના વિચાર કરવા જોઈ એ. ' હવે ત્યાં બહુ (આવા) બનાવા જેણે જોયેલા છે એવા વિજય નામે સસલા તેમની પ્રત્યે ખેલ્યાઃ “ એ શકય છે. મારી આ પ્રતિજ્ઞા છે કે તે ફરીથી અહીં આવશે નહિ, પરંતુ મારા કાના સાક્ષી થવાની કેવળ કૃપા કરે.” તે સાંભળીને શિલીમુખ પૂર્વક આ આલ્યાઃ “ ભાઈ, એ ચેાક્કસ જ છે. તેનું કારણ——
નીતિશાસ્ત્રના અર્થ અને તત્ત્વને જાણનાર, દેશ અને કાળના વિભાગને જાણનાર, વિજયને જ્યાં મેકલવામાં આવે ત્યાં જેનાથી કાઈ ઉત્તમ નથી એવી સિદ્ધિ થાય છે. (૧)
હિત ખેાલનાર, માપસર ખાલનાર, સ ંસ્કારીને ખેાલનાર, અને વળી અહુ નહિ ખેાલનાર, હેતુઓને વિચાર કરીને ખેાલનાર—તે જ વક્તા અધાં કાર્યા કરનાર છે. (૨)
તમારી બુદ્ધિની પ્રગલ્ભતાને પામીને હુ દૂર રહ્યો છું, છતાં પણ મારી ત્રણેય ક્તિને હાથીઓ જાણશે. તું જશે એટલે હું પોતે જાણે ગયા છું. ”
પછીથી વિજય સસલા હાથીઓના રાજા પાસે ગયેા. જઈને હાથીરાજને જોઇ ને વિચાર કરવા લાગ્યા, અમારા જેવા અલ્પકાયાવાળાનેા આની સાથે સમાગમ શકય નથી. એટલે, હું પર્વતની ટોચ ઉપર ચઢીને હાથીરાજને પ્રણામ કરુ.” તે પ્રમાણે કરીને તે ખેલ્યા : “ અરે, આપ સુખી તો છે ને ? ” તે સાંભળીને, (અને તેને) જોઇ ને હાથીરાજ સસલા પ્રત્યે ખેલ્યાઃ “ તમે ક્રાણુ છે ? આપ કાંથી ?'' તે ખાળ્યે ભગવાન ચંદ્ર મને દૂત તરીકે માકલ્યા છે.” યૂથપતિ ખેલ્યા “ કાર્ય કહેા.” સસલા ખેલ્યે : આપ તે જાણા છે કે સાચેસાચુ' કહેનાર દૂતને શિક્ષા ન કરવી જોઇએ. બધા જ રાજાએ કૂતરૂપી મુખવાળા હાય છે. એવે હું ચંદ્રની આજ્ઞાથી ખેાલુ છું. શા માટે પેાતાના અને
:
tr
:
re
1
rr