________________
૨૧૮
મિત્રના ત્રણ પ્રકાર ૧. ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં તિશત્રુ રાજાને સર્વ સ્થળે પણ અધિકાર કરનારો સેમદત્ત નામે પુરોહિત હતા.
૨. તેને સહમિત્ર નામે એક મિત્ર હતું, તે બધેય તેને મળત. અને પીવા–ખવા વગેરેથી (તેની સાથે) એકતાવાળે હતો.
૩. પર્વમત્ર નામે તેને બીજો મિત્ર હતો; ઉત્સવો આવે ત્યારે તેનું સન્માન થતું; પણ બીજા કોઈ વખતે નહિ.
૪ તેને પ્રણામમિત્ર નામે ત્રીજો મિત્ર હતો; તે તે દર્શન થાય. ત્યારે વાતચીતનો જ ઉપકારને પાત્ર હતો.
૫. કેઈ એક વાર તે પુરોહિતને ક્યાંક અપરાધ થયો, ત્યારે પ્રચંડ જેનું શાસન છે એવા તે કોપાયમાન બનેલા રાજાએ તેને પકડવાની ઇચ્છા કરી.
૬. તે રાજાનો) અભિપ્રાય જણને રાત્રે જ તે દીનતા પામેલે. પુરોહિત સહમિત્ર (નામે) મિત્રને ઘેર ગયો.
૭. “મારા ઉપર આજે રાજા કોપાયમાન થયું છે,” એમ કહીને પુરોહિતે તેને કહ્યું: “મારી ખરાબ દશા, હે મિત્ર, તારે ઘેર હું પસાર કરવાને છું
૮ “હે મિત્ર, કારણ કે આપત્તિને સમય આવે ત્યારે મિત્ર માલૂમ પડે છે, તે પિતાના ઘરમાં મને સંત ડીને તે મૈત્ર ને કૃતાર્થ કર.”
૯. સામિત્ર આ પ્રમાણે બોલ્યો : “આપણા બન્નેની હવે મૈત્રી નથી; કારણ કે જ્યાં સુધી રાજા ભય નથી ત્યાં સુધી જ આપણુ. બંનેની મૈત્રી છે.
૧૦. “રાજાના અપરાધમાં આવેલ તું, મારે ઘેર નિવાસ કરતાં,