________________
૧૬૩
બાણા આકાશગામી (ગધાં) સામે ચલાવ્યાં.
૩૨. તે જ પ્રમાણે શાના વરસાદથી બળથી મટ્ઠાન્મત્ત બનેલા ગધાએ પાંડવા ઉપર હુમલા કર્યાં અને પાંડવાએ આકાશમાં રહેલા ગધા ઉપર.
૩૩. હે ભરતકુળમાં ઉત્પન્ન થયેલા રાજા, પછીથી ઝડપવાળા એવા ગધા અને ભયંકર વેગવાળા પાંડવાનું ખૂબ જ તુમુલ યુદ્ધ થયું.
૩૪. હે ભરતકુલમાં ઉત્પન્ન થયેલા રાજા, કુંતીના પુત્ર ( અર્જુનથી) ત્રાસી ગયેલા ગધાંને જોઇને ચિત્રસેન ગઠ્ઠા ગ્રહણ કરીને ડાબા હાથે પણ ધનુષ્ય ચલાવનાર અજુ નની સામે દાડયો.
૩૫. ઝડપથી હુમલા કરતા એવા, જેના હાથમાં ગદા છે એવા તેની આખી લાઢાની બનેલી ગદાના પૃથાપુત્ર અર્જુને ખાણા વડે સાત *ટકા કરી દીધા.
૩૬. મહાત્મા અર્જુન વડે તે અસ્ત્રોથી વધ પામતા તે ચિત્રસેન ત્યારે ખેલ્યા : “ યુદ્ધમાં તું મને મિત્ર જાણ.
..
પછીથી અર્જુન ખેલ્યા :
૩૭. હે ચિત્રસેન, અમારા ભાઇ સુયેાધનને ધર્મરાજના સદેશથી, મારું જો પ્રિય ઈચ્છતા હાઉ' તા, ખેાડી દે,
ચિત્રસેન આલ્યા:
૩૮. નિત્ય સ ંતુષ્ટ બનેલા આ પાપી માસ છૂટા થવા યાગ્ય નથી; હું ધનંજય, તે ધર્મરાજ અને દ્રૌપદીને ફસાવનાર છે.
૩૯. કુંતીના પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર તેની આ કાર્ય કરવાની ઇચ્છા જાણતા નથી; તે સાંભળીને જેમ તારી ઇચ્છા હેાય તેમ કરજે. વૈશપાયન ખેલ્યા :
૪૦.
તે ગવના વચનને સાંભળીને અજાતશત્રુ યુધિધ્ધિ તે સ ગપતિ તે સમયે છેડાવ્યા અને તેની પ્રશંસા કરી.
૧૧