________________
૧૬૦ ૨૨. જે એ ગંધર્વરાજ મૃદુ યુદ્ધથી કૌરવોને ન છોડે તે કમળ પરાક્રમથી સુયોધનને તું છોડાવજે.
૨૩. હે ભીમ, કેમળ યુદ્ધથી જે તે (ચિત્રરથ) કૌરવને ન છોડે તે બધા ઉપાયોથી શત્રુઓને પકડીને તેમને કૌને છોડાવવા જોઈએ. થશપાયન બોલ્યા:
૨૪. જેનો કોઈ શત્રુ થયો નથી એવા યુધિષ્ઠિરનું તે વચન સાંભળીને ધનંજયે (અર્જુને) વડીલના વાક્યને અનુસરીને કૌરને છોડાવવાની પ્રતિજ્ઞા લીધી. અને બોલ્યો :
૨૫. જે ગંધ ધૃતરાષ્ટ્રથી ઉત્પન્ન થયેલા (કૌરને) સમજાવટથી નહિ છોડે તો ગંધર્વરાજ (ચિત્રરથની) ભૂમિ આજે લોહી પીશે. વૈશંપાયન બોલ્યા:
૨૬. યુધિષ્ઠિરનું વચન સાંભળીને ભીમસેન વગેરે બધા બહાદુર નરે આનંદિત મુખવાળા બનીને ઊભા થઈ ગયા.
૨૭–૨૮ સળગતા અગ્નિ જેવા પાંડવો દેખાવા લાગ્યા. તે વ્યા જેવા શૂરવીર નર વેગવાળા ઘડાઓથી જોડાયેલા, સારી રીતે સજજ થયેલા તે રથ ઉપર ચઢીને ત્યાંથી જલદી ચાલી નીકળ્યા. પછીથી કૌરવસૈન્યને મે વનિ વ્યક્ત થયે. અર્જુન ગયે પ્રત્યે બોલ્યોઃ
૨૯. યુદ્ધમાં તે ગંધ પ્રત્યે સમજાવટપૂર્વક આ વાક્ય છેઃ મારા ભાઈ રાજા સુયોધનને તમે છોડી દે. ( ૩૦. “હે ગંધર્વો, જે સમજાવટના માર્ગથી ધૃતરાષ્ટ્રના પુત્રને તમે નહિ છોડી દે તો જાતે જ પરાક્રમ કરીને સુયોધનને છોડાવીશ.” - ૩૧. આ પ્રમાણે બોલીને પછીથી પૃથાના પુત્ર, ડાબે હાથે પણ ધનુષ ચલાવી શકનાર ધનંજ્ય (અર્જુને) આકાશમાં ઊડતાં તીણ