________________
૪૧. હે તાત, મારા ઉપર આકાશગામી ગંધર્વોએ ખૂબ જ ઉપકાર કર્યો છે; આ દુરાત્મા દુર્યોધનના છૂટવાથી મારા કુળનો પરાભવ થયો નથી.
૪૨. પછીથી ભાઈઓ સહિત યુધિષ્ઠિર, છૂટેલા દુર્યોધન પ્રત્યે તે સમયે આ વચન બોલ્યા , યુધિષ્ઠિર બોલ્યા :
૪૩. હે તાત, આ પ્રકારનું સાહસ ફરીથી કદી તું કરતો નહિ, કારણ કે સાહસ કરનારાઓ, હે ભરતકુલમાં ઉત્પન્ન થયેલ રાજ, સુખને વધારતા નથી.
મહાભારત: શેષયાત્રાપર્વ.
–સ્વાધ્યાય૧. નીચેનાં રૂપે ઓળખી આપે –
संप्राद्रवत् , आपतन्तीम्, जिघांसन्तः, पर्यवारयन् , નીવેદ અલી, બ્રિજે, મનુષારત, ૩પvમન, आसीनानां, ब्रुवाणं, यात्, सजीमवत, द्वियमाण, मोक्षयध्वं, मोक्षयेथाः, विमोच्याः, प्रतिजज्ञे, मोक्ष्यन्ति, समुत्तस्थुः, प्रत्यदृश्यन्त, प्रादुरासीत्, विसर्जयता अभ्यवर्तन्त, गृह्य, सखायं, विद्धि. चिकीर्षितं. मा कार्षीः, અનુવ, સારથાય, થયુ, વિછેર, પુજારા નીચેના સમાસને વિગ્રહ કરે: अरिन्दम, विरथम् , प्रियदर्शी, दुतदेविनः, समस्था, दुर्मतिः, सुखावहः, अपस्वरम् , विषमप्राप्तान , भीमसेनपुरोगमाः, प्रहृष्टवदनाः, सान्त्वपूर्वम् , खबरान् , दिवौવાર, કાતર,