________________
જુવાની, ધનસંપત્તિ, માલિકપણું અને વિવેકના અભાવવાળા સ્થિતિ–(આમાંનું) એકેએક પણ અનર્થ લાવનારું છે, તે પછી એ ચારેયનો સમૂહ જ્યાં હોય તેની તે વાત જ શી કરવી? (૨)
આ સાંભળીને, જે શાસ્ત્રને પામ્યા નથી, જે હમેશાં એટે રસ્તે જઈ રહેલા હતા એવા પિત ના પુત્રો શાસ્ત્રની (આજ્ઞાનું) આચરણ નહિ કરતા હોવાને લીધે જેનું મન ખિન્ન થયું છે એવું તે રાજા વિચાર કરવા લાગે
જે વિદ્વાન નથી કે ધાર્મિક નથી એ પુત્રના જમ્યા છે અર્થ? કાણું આંખને શે ઉપગ –એ તે કેવળ આંખની પીડા જ છે. (૩)
તે જન્મેલ છે કે જેના જમ્યાથી વંશની ઉન્નતિ થાય છે, અથવા પરિવર્તનશીલ સંસારમાં કયા મરેલે જન્મતે નથી? (૪)
એક ગુણવાન પુત્ર સાર; મૂર્ખ સે પુત્ર (હેય) પણ (ત સારો) નહિ; એક ચંદ્ર અંધકારને હણે છે, અને નહિ કે તારાઓને સમૂહ. (૫)
તે શી રીતે હવે આ મારા પુત્રે ગુણવાન બનાવાય? અને કહેવાયું છે કેઃ
ઉદ્યમથી કાર્યો સિદ્ધ થાય છે, મનોરાથી નહિ; કારણ કે સૂતેલા સિંહના મુખમાં મૃગ પ્રવેશતા નથી. (૬)
રૂપ અને યૌવનથી સંપન્ન અને મેટે કુળમાં જેમને જન્મ થયો છે તેવા વિદ્યાહીન (હેય તે) સુગંધ વગરનાં કેસૂડાંની માફક ભતા નથી. (૭)
આ વિચારીને તે રાજાએ પંડિતની સભા કરાવી. રાજા બાર “હે પંડિત ! સાંભળે એ કેઈ આ પ્રકારને વિદ્વાન છે, જે હમેશાં અવળે માર્ગે જ્યા, શાસ્ત્રને નહિ પામેલા મારા પુત્રને હવે નીતિ શાસ્ત્રના ઉપદેશથી પુનર્જન્મ કરાવી આપવા સમર્થ હોય?