________________
.
કાચ સાનાના સંસર્ગથી મરત રત્નના પ્રકાશને ધારણ કરે છે; તેજ પ્રમાણે સજ્જનના પાસે હોવાથી મૂર્ખ પણુ પ્રવીણતાને પામે છે. (૮) અને કહ્યુ છે કે :
હું તાત, હીન સાથેના સમાગમથી મતિ હીન થાય છે; સરખા સાથે સરખાપણાને પામે છે; અને વિશિષ્ટ જા સાથે વિશિષ્ટતાને પામે છે. (૯)
એટલામાં બૃહસ્પતિ સરખા, નીતિશાસ્ત્રના બધાય તત્ત્વને જાણુનારા વિષ્ણુશર્મા નામે મહાપડિત ખેલ્યો : “ હે દેવ, આ રાજપુત્રા મોટા કુળમાં જન્મેલા છે; એટલે તેમને રાજનીતિ ગ્રહણ કરાવવી મારે માટે શકય છે. કારણ કે——
અયેાગ્ય પાત્રમાં મુકાયેલી કાઇ પણ ક્રિયા ફળદાયી બનતી નથી; સેકડા યત્નથી પણ પોપટની માફક બગલાને ખેલતાં શિખવાડાતુ નથી. (૧૦)
અને વળી—
આ ગાત્રમાં ગુણુ વગરનું બાળક ઉત્પન્ન થાય નહિ. પોખરાજ રત્નની ખાણમાં કાચના મણુિના જન્મ કયાંથી હાય ? (૧૧)
આથી હું છ માસની અંદર તમારા પુત્રાને નીતિશાસ્ત્રના જાણુકાર કરી દઈશ. રાજા વિનયપૂર્વક ફરીથી ખેલ્યું ઃ—
પુષ્પની સાખતથી કીડા પણુ સજ્જનના માથા ઉપર ચઢે છે; મોટા માજીસાથી સારી રીતે પ્રતિષ્ઠિત થયેલા પથ્થર પણ દેવપણાને પામે છે. (૧૨)
અને વળી,
જેમ યિગિર ઉપરના પદાર્થં (સૂર્યના) પાસે હાવાને લીધે દીપે છે; તેમ હીન વર્ણના હાય તે સજ્જનના પાસે હેાવાને લીધે દીપે છે. (૧૩)
66
તે આ અમારા પુત્રાને નીતિશાસ્ત્રના ઉપદેશ આપવામાં આપ