________________
૧૪ ૧૨. આ તે સુખકારક સ્પર્શવાળ, ચંદન જે શીતળ, પવિત્ર ગંધને લાવતે, થાકને દૂર કરનાર પવન વાય છે.
૧૩. વિવિધ સ્થળે નૃત્ય કરતા અને સ્ફટિકની જાળીઓ સમી પવનથી ઊંચી ઊડતી પોતાની પાંખે વડે આ મેરે શોભે છે.
૧૪. તરુણ સૂર્ય સરખાં સર્વ રીતે શુભ વાસને (ફેલાવતાં) કમળો પાણીમાં પ્રકાશે છે તે લક્ષ્મણ, તું જે.
૧૫. પાણીમાં તરણું સૂર્યની શોભાવાળાં અને ભ્રમરથી જેનાં પરાગતંતુઓને આઘાત થયું છે તેવાં કમળાથી ચારે બાજુથી છવાયેલું પપાસવર શેભે છે.
૧૬. વિચિત્ર પ્રદેશેવાળા વનના વિસ્તારવાળું અને હમેશાં ચકવાથી યુક્ત અને પાણીની ઇચ્છાવાળા હાથી અને મૃગેનાં ટેળાંવાળું પંપાસરોવર શોભે છે.
૧૭. હે લમણ, પવને જેનામાં વેગ મૂકયો છે એવાં જાંધી નિર્મળ પાણીમાં આઘાત પામતાં કમળ શોભે છે.
૧૮. કમળની પાંદડી સરખી વિશાળ જેની અખે છે, હમેશાં જેને કમળ પ્રિય છે એવી વિદેહપુત્રી સીતાને ન જોતા એવા મને જીવન ગમતું નથી.
૧૯. કમળના પરાગથી મિશ્ર, વૃક્ષો વચ્ચેની જગ્યામાંથી બહાર આવે, એ મનહર વાયુ સીતાના નિસાસા સરખે વાય છે. - ૨૦. હે સુમિત્રાપુત્ર, પંપાસરેવરના દક્ષિણ દિશાના પર્વતના શિખર ઉપર ફૂલ જેને આવેલાં છે એવા ખૂબ સુંદર કર્ણિકારના ઊભા વૃક્ષને તું જે.
૨૧. ધાતુથી ખૂબ જ વિભૂષિત બનેલ આ ગિરિરાજ વાયુના વેગથી છૂટી પડેલી વિવિધ પ્રકારના રંગવાળી રોટીને ઉડાડે છે.
૨૨. એક વૃક્ષથી બીજા વૃક્ષ, એક પર્વતથી બીજા પર્વત અને