________________
૧૧૫
એ. વ. મૈત્રીપૂર્વક કાલિજિરિ -કમની બાબતમાં શંકા; શ્રોતકે સ્માત કર્મ અથવા સામાન્ય આચારની બાબતમાં શંકા; રિજિને ઇચ્છાદર્શક નામ વિચિકિતા-જુદું સમજવાની ઈચછા-શંકા. હાનિ પિરિપિતા (સપ્તમી તપુ.). વૃત્તલિજિરિણા-વર્તનની બાબતમાં શંકા. સંમનિ–વિચારશીલ. થી ૩ જા જેવા છે (બ. વી.) ધર્મામા-ધર્મ એ જ જેની ઈચ્છા છે; એટલે કે પિતાના નિર્ણયમાં ધર્મ સિવાય બીજા કોઈ હેતુથી દરવાઈ ન જાય તેવા બ્રહ્મણો ત્યાં હેય–તેઓ જેમ વર્તે (વર્ત-વૃત ગ. ૧, આત્મને. વિધ્યર્થ ૩ પુ. બ. વ.) તથા તત્ર વર્તા–તે પ્રમાણે તારે ત્યાં વર્તવું કૃત ગ. ૧, આત્મને. વિધ્યર્થ ૨ પુ. એ. વ. તારે વર્તવું જોઈએ.
-આ કરવાની આજ્ઞા છે; આ પ્રમાણે વર્તવાનું જ છે. સરેરા-પિતા, આચાર્ય વગેરેએ પુત્ર, શિષ્ય વગેરેને આ પ્રમાણે જ ઉપદેશ આપવાનું છે. દેવોનિષદનું રહસ્ય છે, - પuિ૬-૩ાિણ “ખૂબ નિકટ બેસવું” એટલે કે આચાર્યની પાસે ખૂબ નિકટ બેસવાથી પ્રાપ્ત થતું જ્ઞાન તે ઉપનિષદ, અથવા
સ-વિનાશ કરે” એ અર્થ ઉપરથી આચાર્યની પાસે જે પ્રાપ્ત કર્યાથી અજ્ઞાનને પૂરેપૂરો વિનાશ થાય છે તેવું રહસ્યજ્ઞાન. આ વેદનું રહસ્ય છે; આ વેદનો અર્થ છે. પર્ અનુસારન-આ વિધિવાકય છે એટલે સર્વે પ્રમાણભૂત આચાર્યો આ પ્રમાણે જ વેદ ભણી રહ્યા પછી અનુશાસન–શિખામણ આપે છે. વાસ્તુતિ રાધ્યમ-આ પ્રમાણે ઉપાસના કરવી જોઈએ આ પ્રમાણે દઢ રીતે આચરવું જોઈએ. સારુ નું વિધ્યર્થ કૃદંત,
[આચાર્યને ઉપદેશ] વેદનું અધ્યયન કરાવ્યા પછી આચાર્ય શિષ્યને ઉપદેશ આપે છે? સત્ય બેલ, ધર્મનું આચરણ કર, સ્વાધ્યાયમાં પ્રમાદ મા કર.