________________
૧૧૬
સત્યમાં પ્રમાદ ન કરવા જોઇ એ. ધર્મમાં પ્રમાદ ન કરવા જોઈએ. કુશલ ક્રર્મોમાં પ્રમાદ ન કરવા જોઇએ. માતાને દેવરૂપ માનનારા થા, પિતાને દેવરૂપ ગણનારા થા. આચાર્યને દેવરૂપ ગણનારા થા. અતિથિને દેવરૂપ ગણનારા થા. (અમારા) જે અનિંદ્ય કર્મો હાય તેનું સેવન કરવાનુ છે—ખીજાનું નહિ. અમારાં જે શુભ આચરણ હાય તેની તારે ઉપાસના કરવાની છે—ખીજાની નહિ. કાઈ અમારાથી વધારે સારા બ્રાહ્મણા હાય તેમને આસન આપી તારે શાંતિ આપવી જોઈ એ. શ્રદ્દાથી આપવુ જોઇ એ. મૈત્રીથી આપવું જોઈએ. હવે જો તને ક બાબતમાં કાઈ સહ થાય અથવા આચાર બાબતમાં ાઈ સદેહ થાય તા ત્યાં જે વિચારશીલ ધર્માભિલાષી બ્રાહ્મણેા હોય, તે જેમ ત્યાં વર્તે તેમ ત્યાં તું વજે.
આ આદેશ છે; આ ઉપદેશ છે; આ વેદનું રહસ્ય છે; આ અનુશાસન છે. આ પ્રકારે તારે ઉપાસના કરવી જોઈ એ. તૈત્તિરીયાપનિષદ : વલી ૧ : અનુવાક ૧૧
—સ્વાધ્યાય—
૧. નીચે જણાવેલાં રૂપે ઓળખાવાઃ
અનુષ્ય, અનુયાપ્તિ, મા મમમ્, પ્રમવિષ્યમ્, હવાસ્થાનિ, તાળિ, અનંષધાનિ, શ્રેયાલ, મળ્યશિતવ્યમ્, ધિયા, વિષિવિજ્ઞત્સા, વતન, :, વતૈયા, કાલિત બ્યમ્। ૨. નીચે જણાવેલા 'સમાસાને વિગ્રહ કરે 'આવ, ધર્મ જામા, સ્વાધ્યાયપ્રવચાનમ્યાં, સુચરિતાનિા ૩. નીચે જણાવેલા શબ્દો ઉપર ટ્રક નોંધ લખા :