________________
હા
અનવાનું નથી. તું જા; ઋષિકુમાર માણ્ડેયને ( વિવિધ ) રંગાથી ચીતરેલા માટીના માર મારી ઝૂંપડીમાં છે—આને માટે લઈ આવ તે. પહેલી તાપસી –સારું.
[ એમ કહી જાય છે. ]
રમીશ !
[એમ કહી તાપસીને જોઈ હસે છે. ]
રાજા-ખરેખર, આ તાફાની તરફ મને વહાલ થાય છેઃ
અકારણ સ્મિતને લીધે જેમના કળી જેવા દાંત આછાઆછા દેખાય છે, કાલાકાલા ખેલથી ગમી જાય એવા જેમના મેાલવાના પ્રયત્ના છે, ખેાળા ઉપર બેસવાને જે તલસી રહ્યા છે—એવા દીકરાઓને લેતાં જે (પિતા) તેમનાં (દીકરાનાં ) ગાત્રોની ધૂળથી મેલા થાય છે તેઓ ધન્ય છે ! (૩)
બાળક—ત્યાં સુધી હું તે। આનાથી જ
તાપસી—ઠીક ! (શબ્દશઃ તેમ ભલે થાય !) એ મને ગાંઠતા નથી ! (બાજુમાં જુએ છે. ) ઋષિકુમારામાંથી કાઈ અહીં છે કે? ( રાજાને જોઈ. ) ભાઈસાહેબ, અહીં આવે ને, બાળરમતમાં આ હાથની ન છૂટે એવી પકડથી પીડાતા સિંહના બચ્ચાને છેાડાવે.
રાજા—( પાસે આવી, સ્મિતપૂર્વક) અરે આ, મહર્ષિ પુત્ર! કાળા નાગને કા જેમ ચંદનવૃક્ષને ( દૂષિત કરે છે), તેમ પ્રાણીઓને આશ્રય આપી સુખ આપતા, (તારા) જન્મને (યેાગ્ય) એવા સંયમધર્મ આ પ્રમાણે આશ્રમ ( જીવનથી ) વિરુદ્ધ વૃત્તિવાળા તારાથી આમ કેમ દૂષિત કરાય છે? (૪)
તાપસી—ભાઈસાહેબ, આ કંઈ ઋષિકુમાર નથી.
રાજાએ તે એની આકૃતિને મળતું એનું આચરણ જ કહે છે. (આશ્રમ) સ્થાન ઉપર વિશ્વાસ રાખી અમે તો આવા તર્ક કર્યાં હતા. [ જે પ્રમણે કહેવાયું હતું તે પ્રમાણે કરતાં, ખાળકના (દેહને) સ્પશ પામીને; પોતાના મનમાં ]