________________
કાઈના કુળના અંકુર (જેવા) એ (બાળકોથી સ્પર્શાવેલા એવા મને અંગે માં આવું સુખ થાય છે; (તે) જે ભાગ્યશાળીના અંગમાંથી એ (અંકર) મોટે થયો છે તેના દિલમાં તે તે કેવું સુખ. કરતો હશે? (૫)
તાપસી- (બન્નેને ધ્યાનપૂર્વક નીરખી) આશ્ચર્ય! આશ્ચર્યT: રાજા-આયે, એમ કેમ?
તાપસી–આ બાળકની આકૃતિ તમારી (આકૃતિ) સાથે જ મળતી આવે છે, એથી મને વિસ્મય થાય છે. અપરિચિત એવા તમારી. સાથે એ હળી પણ ગયો છે.
રાજા બાળકને લાડ લડાવતે) એ મુનિ કુમાર નથી, તે. એને વંશ કયો?
તાપસી–પુરુવંશ. - રાજા–પિતાના મનમાં) કેમ, મારો (અને એનો) એક જ વંશ? આથી જ ખરેખર, આ માનનીય બાઈ એને મને મળતું આવતા માને છે. પૌરવોનું તે આ છેવટનું કુલત્રત છે ?
જે પહેલાં રસથી ભરપૂર એવા મહેલમાં પૃથ્વીના રક્ષણ માટે. નિવાસ ઈચછે છે, એવા તેમનાં, પછીથી, (=વૃદ્ધાવસ્થામાં) જ્યાં સંન્યાસીનાં વ્રત એકલાં જ એકસાઈથી પળાય છે એવાં વૃક્ષનાં મૂળ ઘર બને છે. (૬)
[મેટેથી ] એમની પોતાની મેળે તે મનુષ્યો આવી શકે એ આ પ્રદેશ નથી!
તાપસી–આપ બેલ છે તે પ્રમાણે જ છે. અપ્સરાના સંબંધથી એની માએ આવીને (એને) આ દેના ગુરુ (કશ્યપ) ના પવનમાં જન્મ આપે.
રાજા– જરા બાજુમાં) અરે, આ તે બીજું આશા આપનારું