________________
ગીતા અને કુરાન “અમે નથી હિન્દુ કે નથી મુસલમાન. એ બંનેને પરાયાપણાના શેતાને ભુલાવ્યા છે. તેથી નથી હિન્દુને રસ્તો જડતે, નથી મુસલમાનને જડત. તેઓ બંને રામ અને રહીમને બે જુદા સમજીને લડે છે. તેમને કોઈને એક ખુદા ५२ मास्था नथी."
ગુરુ ગોવિંદસિંહે કહ્યું છેઃ कोशू भयो मुंडिया संन्यासी कोअ योगी भयो, को ब्रह्मचारी, कोझू जतियन मानबो; हिन्दू तुरुक को, राफ़ज़ी, अिमाम, शाफ़ी, मानसकी जाति सबै अिक्कै पहचान बो. करता करीम सोी राज़िक़ रहीम ओमी, दूसरो न भेद कोजी भूल भ्रम मानवो. अक ही की सेव सब ही को गुरुदेव अंक, अक ही सरूप, सवै अकै जोत जानबो देहुरा मसीत सोी पूजा और नमाज़ ओली; मानस सबै अंक पै अनेक को भ्रमाव है. देवता अदेव जच्छ गंधर्व तुरुक हिन्दू, न्यारे न्यारे देसनके भेसनको प्रभाव है. अकै नैन के कान अकै देह के बानि ; खाक बाद आतिश औ आवको रलाव है. अल्लाह अभेद सोनी पुरान औ कुरान ओी, अक ही सरूप सबै अक ही बनाव है..
કઈ પિતાને મુંડક કહે છે, કેઈ સંન્યાસી, કઈ યેગી, કોઈ બ્રહ્મચારી અને કોઈ જતિ કહે છે, કઈ હિન્દુ, કેઈ મુસલમાન, કેઈ રાફેજી અને કેાઈ સુન્ની કહે છે. આ બધા ભેદ જૂઠા છે. સૌ મનુષ્યની એક જાત છે. સૌ સરખા છે.