________________
કુરાન અને તેને ઉપદેશ
૨૧૩
જો તમે એક દીનાર (સુવણૅ સિક્કો ) રાખવા આપશે તે જ્યાં સુધી તમે તે પાછા લેવાને! આગ્રહ નહીં રાખે, તકાળે નહીં કરો, ત્યાં સુધી તેઓ તે પાછે આપણે નહીં; આવા લે કે કહે છે કે જેમની પાસે ધર્મગ્રંથ નથી તેમની સાથે વચન પ્રમાણે ન વર્તીએ તે તેમાં પાપ નથી થતું. આવું ખેલનારા ઈશ્વર વિરુદ્ધ અસત્ય ઉચ્ચારે છે.
tr ના, જે પેાતાના વચન પ્રમાણે વર્તે છે તે પૂરાં કામેા કરતા નથી તે ઈશ્વરને વહાલા છે” ( ૩–૭૪, ૭૫ ).
">
“ જેએ ધર્મકાર્યમાં માર્યાં જાય છે એને મૃત ન સમજો, તેઓ અમર છે અને એમના પાલનહાર એમને પેાષે છે ( ૩–૧૬ ૮ ).
ઃઃ
અને આ દુન્યવી જીવન માયા સિવાય ખીજું શું છે ?” ( ૩–૧૮૪ )
ઃઃ
“દુઃખ થાય છે એ માણસ માટે કે જે બીજાનું બગાડે છે તથા બીજાની અપકીર્તિ કરે છે,
“ જે ધન ભેગું કરે છે અને માને છે કે તેના ખપમાં આવશે, “તે માને છે કે ધન તેને ચિરંજીવ રાખશે,
ર
ના, તે ખરેખર ભારે આપત્તિમાં સપડાશે,
tr
અને તમને શી ખબર કે મહા આžત શી છે? “ તે ઈશ્વરે પ્રકટાવેલ આગ છે,
“ જે પસ્તાવા રૂપે મનુષ્યના હૃદયમાં મળતી રહે છે,
'
સાચે જ આ અગ્નિ માટા થાંભલાએ રૂપે એટલે કે
એવી અતૃપ્ત વાસનાઓ રૂપે તેને ઘેરી લેશે ” ( ૧૦૪–૧થી ૯ ).
જાહેર કરા કે મારા પ્રભુએ ગુપ્ત કે જાહેર બચલનની ના પાડી છે, પાપની મનાઈ કરી છે, તથા સત્યની વિરુદ્ધ જવાન નિષેધ કર્યાં છે. ઈશ્વરની સાથે બીજા કાઈ ને બેસાડવાના
"C