________________
કુરાન
અને તેના ઉપદેશ
૨૦૯
આગળ વધીશ તાપણુ હું તને મારવા તારા તરફ નહીં ધરું. ખરેખર હું એ પ્રભુથી ડરું છું કે જે સૌને પાળેપાષે છે.’ ( ઈશ્વરે આ બીજા છોકરાની ઉપાસના માન્ય રાખી, પહેલાની નહીં) ( ૫–૨૭, ૨૮ ).
દર
""
“ (યહૂદીઓના ધર્મગ્રંથ ) તૌરેતમાં અમે ( ઈશ્વરે) એવા આદેશ દીધેા કે તમે જીવને બદલે જીવ, આંખને સાટે આંખ, નાર્કને બદ્લ નાક, કાનને બદલે કાન અને દાંતના બદલામાં દાંત લઈ શકે છે; એવી જ રીતે તમને સામે માણસ જેટલી ઈજા પહોંચાડે તેટલી તમે તેને પહોંચાડી શકા છે; પરંતુ જે ક્ષમા આપી શકે અને બદલે ન લે તે તે ઉત્તમ છે. આથી માર્ક કરવાવાળાનાં પાપાનું પ્રાયશ્ચિત્ત થઈ જશે૧ ” (૫-૪૫). ... તમને શ્વિરના પવિત્ર ધામ મસ્જિદમાં જતા કાઈક રાકયા તેટલા સારુ તમે તેમની સાથે શત્રુતા રાખા છે છતાંયે તમે આ દુશ્મનાવટને કારણે મર્યાદાનું ઉલ્લંધન ન કરશો. સત્કર્મ કરાવવામાં તથા દુષ્કર્માંથી બચાવવામાં જ મદદરૂપ થાઓ; ખરાબ કામેામાં તથા કાઈને તકલીફ દેવામાં સહાયભૂત ન બતા; ઈશ્વરને ડર રાખેા
ઃઃ
(૫–૨ ).
• •
"
“ હે મહંમદ ! આમાંના કેટલાક માથુંસે વિશ્વાસઘાતી નીવડશે (એટલે કે એક વાર તમારી વાત માનીને પાછળથી ફરી જશે ); એમને ક્ષમા આપજો તથા જતા કરજો. ખરેખર ઈશ્વરને એ માણસ જ પ્રિય છે કે જે ખીજા સાથે ભલાઈ તથા ઉપકાર કરે છે ” ( ૫–૧૩ ).
૧. આ જ વાત ઈશુખ્રિસ્ત પણ બાઇબલમાં કહી છે.
૨. મક્કાના જે લેાકાએ મુસલમાનાને પાતાના ઘરમાંથી કાઢી મૂકચા હતા અને જેમની સાથે મુસલમાનાની લડાઈ ચાલતી હતી એમના ઉલ્લેખ છે.
ગી.-૧૪