________________
કુરાન અને તેના ઉપદેશ
૧૯૩
“શું તમે બીજાને ભલા અનવાને ઉપદેશ આપશે, કુરાનનું પારાયણ કરશે અને પેાતાને જોશેા નહીં; શું તમને સૂઝબૂઝ નથી?
સહનશીલતા અને પ્રાર્થના દ્વારા ઈશ્વરની મદદ માગા. જેએ નમ્રતા અને દીનતા રાખે છે તથા જેઓ જાણે છે કે તેમને છેવટે ઈશ્વર સમક્ષ હાજર થવું પડશે. એ સિવાયના મનુષ્યો માટે આખરે કાળ કપરો આવશે.’’( ૨-૪૨ થી ૪૬ ) “ અન્યાયથી કાઈ ના માલ હડપવાના પ્રયત્ન ન કરશ તથા કચેરીઓમાં પૈસાને અને અધિકારીઓને પેાતાના પક્ષમાં લેવાની કાશિશ ન કરે અને એવું ન કરેા જેથી તમે અધર્મથી કાઈના ભાલમાંથી કાંઈ ભાગ પડાવો.” (૨-૧૮૮)
tr
“ ઈશ્વરનાં કાર્યોંમાં પોતાનું ધન વાવો. પેાતાને હાથે પોતાને ખુવાર ન કરા, બીજાનું ભલું કરા; ખરેખર ઈશ્વર તેને જ ચાહે છે જે બીજા ઉપર ઉપકાર કરે છે” (૨-૧૯૫ ). લે કે તમને વ્યસન તથા નૂગટા માટે પૂછશે. કહી દેજો કે આ બંને વસ્તુ પાપમૂલક છે; કાઈકને તેથી ફાયદો થતા હશે પણ એનું પાપ લાભ કરતાં અનેકગણું છે
""
""
(૨–૨૧૯ ),
•
“વ્યસન તથા ધૃત દ્વારા શેતાન તમને એકબીજાને લડાવવા તથા તમારામાં ધુણુા ફેલાવવા ઇચ્છે છે. જેથી તમે ઈશ્વરથી દૂર રહે; તેનાથી ચેતીને ચાલે ” ( ૫–૯૧).
""
rr
તમે કાઈ ને દાન દઈ તેને નુકસાન પહેાંચાડે તેના કરતાં લેકે સાથે પ્રેમથી મેલે તથા તેમની ભૂલેને મા કરો તે વધારે સારું છે. ઈશ્વર સર્વને સંભાળનાર તથા દયાળુ છે. હે શ્રદ્ધાળુઓ ! જેને દાન આપે! તેનું અહિત કરીને કે તેને ત્રાસ આપીને દાનને વ્યર્થ ન બનાવી દે. તે માણસની પેડે કે જે દેખાવ ખાતર દાન આપે છે તથા ઈશ્વર ઉપર