________________
ગીતા અને કુરાન અપવાદ હતે. આ સિવાયના બીજા સગાઈ સંબંધે બંધનકારક મનાતા ન હતા.
કેઈને પિતાને જમાઈ બનાવ એ આરએને માટે કારી ઘા મનાતે. ક્યારેક ક્યારેક તે છોકરીને જન્મતાં જ અથવા પાંચ-છ વર્ષની થતાં જીવતી દાટી દેવામાં આવતી.
જેઓ વેપાર કરતા હતા તેમાં વ્યાજ લેવાને રિવાજ હતે.
બહાદુરી, પરોણાગત, ટેક વગેરે કેટલાક સદ્ગણે પણ આરમાં હતાપણ અવગુણનું પ્રમાણ વધારે હતું તેથી તેમની સ્થિતિ ડામાડોળ હતી.
આવા દેશમાં અને લોકોમાં હજરત મહંમદ સાહેબ તથા કુરાને જન્મ લીધે. કુરાનને સમજવા માટે તે સમયની પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
કુરાનને પ્રભાવ કુરાનના ઉપદેશોએ મદિરાપાન, જુગાર, વ્યાજખોરી છોકરીઓની હત્યા જેવા આરબના અનીતિમય રિવાજે તથા દુર્ગણોને સમૂળ દૂર કર્યા હજારે દેવદેવતાઓને પૂજવાવાળાઓને એક નિરાકાર ઈશ્વર તરફ વાળ્યા; શત્રુતા રાખનાર હજારે કબીલાઓમાં એક પ્રજાની ભાવના પેદા કરી, આરબના જીવનવ્યવહારમાં શુદ્ધતા આણી તથા તેમનામાં જ્ઞાનને શોખ જગાડ્યો તથા અરબસ્તાનના જે જે ભાગો પરાધીન હતા તેને તેને સ્વતંત્ર ર્યા તથા આરબનું પિતાનું રાજ્ય સર્વત્ર અરબસ્તાનમાં કાયમ કરાવ્યું. આ સર્વ કામે તેવીસ વર્ષમાં પૂરાં થયાં.