________________
ગીતા કારણે આપણે માનીએ છીએ કે આપણા મુખ્ય મુખ્ય ધર્મગ્રંથ માનવ સમાજને સન્માર્ગે વાળનાર ઉપદેશને મૂળ સ્ત્રોત છે જે કદી સુકાતું નથી.
મહાભારતના ભીમપર્વના રૂપમા અધ્યાયથી કરમા અધ્યા સુધીનું નામ ગીતા છે. આ ૧૮ અધ્યાયમાં એ સંવાદ લખાયે છે કે જે મહાભારતના યુદ્ધ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયો હતે. લડાઈને દશમે દિને સંયે આ સંવાદ ધૃતરાષ્ટ્રને સુણાવ્યું હતું. સંજય કહે છે?
વ્યાસજીની કૃપા વડે યોગેશ્વર કૃષ્ણને શ્રીમુખેથી મેં આ ગુહ્ય પરમયોગ સાંભળ્યો.” (૧૮-19૫)
ભીષ્મ પર્વના બીજા અધ્યાયમાં કહેવાયું છે કે વ્યાસે સંજયને “દિવ્યદષ્ટિ આપી હતી કે જેથી દૂર બેઠાં બેઠાં લડાઈ નીરખી શકાતી હતી તથા તેની વાત સાંભળી શકાતી હતી. કેટલાક આલોચકોએ એ અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે રણાંગણમાં બન્ને સૈને જ્યારે યુદ્ધ માટે સજ્જ થઈ ઊભેલાં હેય તેવા કટોકટીના સમયે શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે
લોકોમાં આટલી લાંબી વાતચીત થાય અને કેઈક કરામતથી દૂર બેઠે બેઠે સંજય તે સાંભળે અને યાદ રાખે આ ન બનવા જેવી અશક્ય ઘટના છે. આ વિવાદ એટલે સુધી પહોંચ્યું કે એક ટીકાકારે ૧૦૦, બીજાએ ૩૬, ત્રીજાએ ૨૮ અને ચોથાએ ૭ શ્લોકો મળી છે એમ શોધી કાઢયું. આ વિદ્વાનોનું કહેવું એવું છે કે મૂળ લોકોમાં જે કહેવાયું છે તે જ અસલી વાત શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવી હતી, પછીથી શ્રી વ્યાસે એમાં ઉમેરો કરીને ૭૦૦ શ્લોકોની ગીતા તૈયાર