________________
ગીતા
લ
હિંદુ ધર્મગ્રંથામાં વેાને અને તેમાંયે ખાસ કરીને ઋગ્વેદને વધારે પ્રમાણભૂત માનવામાં આવે છે. પરંતુ વેદ મહાન છે, એની ભાષા પ્રાચીન તથા અટપટી છે, તેના એક એક મંત્રના અનેક અર્થો કરી શકાય એમ છે તે એટલે સુધી કે સામાન્ય માણસા માટે નહીં પણ વિદ્વાને માટે પશુ તે મંત્રા કાયડારૂપે છે અને રહેશે. ઉપિનષદોને વેદોના સાર કહેવામાં આવે છે; અને તેને વેઢ્ઢાના ભાગ માનવામાં આવે છે. ઉપનિષદોમાંયે ખાર ઉપનિષદ્દો મુખ્ય છે. તેના સર્વ મંત્રા એક પુસ્તિકામાં સમાઈ શકે તેટલા છે. આ મંત્રોમાં ભલાઈપૂરાઈના, પાપપુણ્યના ઉચ્ચ આદર્શો, દર્શનશાસ્ત્ર, બ્રહ્મ અને જીવનાં ગહન સત્ય સમાયેલાં છે તેથી તેનું સ્થાન અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકામાં ઊંચામાં ઊંચું છે. હજારા ભણેલા હિંદુઓ એવા છે કે જેમને ભૂકંપ કે પ્રલય સમયે પૂછવામાં આવે કે બીજી દુનિયામાં લઈ જવા માટે કયા ખજાને બચાવી રાખી સાથે લેવા ચાહેા છે તે તેઓ કહેશે, “ ઉપનિષદ ” હિંદુ સિવાયના હજારો વિદ્વાના પણ આ મતને મળતા થશે.
પરંતુ ઉપનિષદો પણ સામાન્ય જનતાને ગમ્ય નથી થતાં. એનું આસ્વાદન કરવું પણ વિરલાઓને શકય છે. ઉપનિષદા સિવાય હિંદુઓને બીજા કાઈ પણ ગ્રંથ ઉપર આસ્થા હાય તેા તે શ્રીમભગવદ્ગીતા ઉપર. ગીતાની ભાષા તથા શૈલી એટલી સરળ છે કે તેના વાચકેાની સંખ્યા ઉપનિષદાના વાચકા કરતાં હારા ગણી વધારે છે. ગીતામાહાત્મ્યમાં સર્વ ઉપનિષદો ’ ને એક ગાયને તાલે ૮ ’ને
ગી-૭