________________
૧૫૪
કંચન ને કામિની
તે। શ્રીમતાના હાથમાં રહ્યું. ગરીબ વિધુર વા ખાતા રહ્યા! અલબત્ત, કેટલાક શેઢિયા ધરડેધડપણ લાકડેમાકડું વળગાડવાના મતના ન હતા, પણ એવી વેળાએ કાઈ નિરાધાર, દુઃખી તે અત્યંત કંગાળ વિધવાઓને રસાઈ કરવા, છેકરાં રમાડવા, દળવા, ભરડવા રાખતા; પણ એતે કંઈ લગ્નજીવન ન કહી શકાય. વળી એમાં ભયસ્થાને પણ ધણાં. ત્યારે પરણવાની ઈચ્છા થાય તે ? સમાજમાં કુમારિકાઓ હતી, અને તે પણ દશ, ખાર કે પંદર આસપાસની. બિચારા એ પ્રૌઢ વરરાજા એમાંથી એકાદને વરવા જાય તે। જાણે જુવાનિયાઓની આંખમાં મરચું લાગે.
ધીરે ધીરે મોટી ઉંમરે પર-ણવું-જે છેકરાંનાં ખેલ જેવું હતું, એ હવે જોખમનું કામ ખંની ગયું.
આટઆટલી મુશ્કેલીઓમાંથી પાનાશેઠનાં કુશળ સગાંઓએ મા કર્યાં હતા, અને લાડકી જેવું કન્યારત્ન મેળવ્યું હતું. ત્યાં હાય વિધિ ! આ શે। કાપ કર્યો ! એમના જેવા દુઃખી પ્રૌઢ તરફ પણ રહેમ ન દાખવી ! પાનાશે પેાતાના સ્નેહીને લઈ કાંપમાં આવ્યા. એતમચંદ શેઠે પણ એક એ વાર મુંબઈ જઈ આવ્યા, પણ ચકલીના માળા જડે તે રમણીકના માળે જડે.
પાનાશેને આવેલા જોઈ એતમશેઠને ખરેખર ટાઢ ચડી. ચાર હજારને હિસાબ કેવી રીતે આપવે ?
અને ન આપે તેા, આજે જે ગામના સધ એતી રાડથી ધ્રૂજે છે, એ કાલે મને છોકરીઓનેા દલાલ કલ્પે. અરેરે ! ધેાળામાં ધૂળ પડવા જેવા વખત આવ્યા. વાધ જેવા એતમચંદ ગરીબ ગાય થઈને પાનાશેઠના પગમાં પાયો.
,
· એ નહિ ચાલે. કાં રૂપિયા, કાં કન્યા ! ' પાનાશેઠે દમદાટી દીધી.
· કન્યા કંઈ ઝાડે ઊગે છે, તે જઈ ને તેાડી લાવું ? મેટી ઉંમરે