________________
૧૩૨
કંચન ને કામિની
તાણતા એતમરશેઠ ! પરોપકાર ને પરદુઃખભજનમાં આતમરોડની જોડી નહેાતી.શેઠાણી તેને પરદુઃખભંજન વિકરમ ને અવતાર કહેતાં.
'
વીસમી સદીના વિક્રમાવતાર એતમશે અને એમના દાસ્તાર મનસુખ ખતેએ આ પછી લાંબા મનસૂબા ધડવા. આ એક રાતની કામગીરી ઉપર ભવિષ્યના ઊજળા ધંધાની, સુખી જિંદગાનીની તેમણે ઈમારતા ચણી. પણ એમનું એ સ્વપ્ન લાંબું ન ચાલ્યું. એ ઈમારત નીચે ઝીણી સુરંગ મુકાતી હેાય એવી તીણી ચીસે એમને જાગ્રત કરી દીધા.
ના,ના, એ સુરંગ નહાતી-મારખીને મેલ મેડા મેાડા પણુ આવે છે, માટે જાગી જવા વાગતા એંજિનના પાવા હતા. એતમચંદે ચેાળાયેલા ખેસને ઠીક કર્યાં, પાઘડી પર હાથ ફેરવી એક લાંબું અગાસું ખાઈ ટટ્ટાર થઈ ઊભા.
મધરાતના આ મહેમાનાને પકડી પાડતાં વાર ન લાગી. થાન ચોટીલાના જાડે। પહેરવેશ છતાંય અત્યારે આ મહેમાન સજ્જા પૂર બાબમાં હતા. એ હાથમાં એ હાથ મિલાવી ભેટષા, પછી સહુ સ્ટેશન બહાર નીકળ્યા.
અલ્યા વશરામ ! ટપ્પા તૈયાર છે ને ? ' મહેમાનેા માટે ટપ્પાની પૂર્વ તૈયારી કરી રાખી હોય તેવા રાથી એત્તમચંદ ખેલ્યા, પણ વશરામ એવી રીતના પ્રસંગેાથી ટેવાયેલા હતા.
· તૈયાર છે, શેઠ ! પણ ચાર પેસેજરા હો કે!'
'
· હા, હા, તે હું નથી જાણતા ? એમાં અમે છીએ કેટલા ?' અને આતમચંદ શેઠ ગણવા લાગ્યા. ‘ હું, મનસુખ ને એક, બે, ત્રણ, ચાર મહેમાને ! હાં, હાં, છ જણાં ! એ તેમે વધતાટતા ચાલે ! ’
'
પણ શેઠ, પેલા સિપાઈ..........