________________
४५६
हीरसौभाग्यम्
[सग १३ श्लो ० २२०-२२१
વિમલસા નામના મંત્રીએ બંધાવેલા જિનપ્રાસાદમાં શ્રી કષભદેવ સ્વામી રહેલા છે. (જેમ અષ્ટાપદ ઉપર ત્રેવીસ તીર્થકરોની પ્રતિમાઓ હોવા છતાં પણ ભરત ચક્રવતીએ સ્થાપન કરેલી પિતાના પિતાશ્રી ઇષભદેવ સ્વામીની મુખ્યતા છે, તેમ બીજી પ્રતિમાઓ હોવા છતાં પણ શ્રી ઋષભદેવની મુખ્યતા છે.) વળી, જેમાં પાર્વતીનાં આલિંગનથી યુક્ત અને વૃષભના વાહનવાળા ઈશ્વર જેમ કૈલાસ પર્વત ઉપર છે, તેમ મુકિતરૂપી સ્ત્રી વડે આશ્લિષ્ટ અને વૃષભના ચિહ્નવાળા શ્રી કષભદેવ સ્વામી અબુદાચલ ઉપર જયવંતા વર્તે છે.
વળી વીસ તીર્થક ભગવંતના નિર્વાણ કલ્યાણક વડે પ્રસિદ્ધ એવું સમેતશિખર નામનું તીર્થ પ્રસિદ્ધ છે. જેમાં અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, सुपाश्व', यंद्रप्रन, सुविधि, शातत, श्रेयांस, विमत, मनत, यमनाथ, ailत, इथु, અમરનાથ, મહિલ, મુનિસુવ્રત, નમિનાથ અને પાર્શ્વનાથ-આ વીસ તીર્થંકર ભગવંતનાં શરીરના અગ્નિ સંસ્કાર કરવાના સ્થાને ઈદ્રોએ ૨૦ સ્તૂપ સ્થાપન કરેલા છે. તે જાણે રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓ સાથેના સંગ્રામમાં દશમુખ રાવણની જેમ શુરવીર એવી વીસ ભુજાઓ ધારણ કરવામાં આવેલી ન હોય !” | ૨૨૦ |
यो लक्ष्म्येव जिताः कुलावनिभृतः सोपानकायाश्रिताः
जहर्यत्परिखीचकार खधुनीं सोऽष्टापदः पर्वतः । तेजः सर्वसुपर्वणां परिभवन्भानुर्ग्रहाणां यथा
नाथो यत्र फणिध्वजः समभवत्काशीति तीर्थ पुनः ॥ २२१ ॥
स ईश्वरवैश्रवणनिवासतया प्रथितः अष्टापदनामा पर्वतः स्फटिकाचलाख्यस्तीर्थ' मुक्तिक्षेत्र योऽष्टापदे स्वशक्त्यारुह्य देवान्वदते स च तद्भव एव मोक्ष गन्तेति कृत्वा सिद्धिस्थान वर्तते । स कः। लक्ष्म्या निधिपतिनिवासित्वान्निधिश्रिया रजतस्फटिकमयत्वेन गौरिमशोभया वा जिताः पराभूताः सन्तोऽष्टसंख्याकाः कुलावनिभृतः हिमाद्रि-क्रोञ्चमलय-मन्दर-विन्ध्य-माल्यवत्-सह्य-इन्द्रकीलाख्याः कुलपर्वताः सोपानान्यारोहणान्येव कायाः शरीराणि येषां तादृशा ये अष्टापदाद्रिश्रिताः आगत्य सेवन्ते इव । पुनर्जनुनामा नृपः खधुनीं गङ्गां परिखीचकार यत्परितः खानिकां कुरुते स्म । श्रूयते हि-पुरा श्रीमदजिततीर्थकृत्पितृव्यजभ्रातुः सगरचक्रिणो जनुप्रमुखः षष्टिसहमसंख्यैः पुत्रैः पुत्रप्रेम्णा च पितृप्रदत्तस्त्रीरत्नवर्जत्रयोदशरत्नैः सम यात्रार्थमागतैरष्टापदपर्वते निजपूर्वजभर