________________
४३२
हीरसौभाग्यम्
[सर्ग १३ श्लो० १८२-१८३
बिंदुचंचले । जुव्वणेयनइवेगसंनिभे पावजीवकिमयं न बुज्झसि ॥'; 'अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः । नित्यं संनिहितो मृत्युः कर्तव्यो धर्म संग्रहः ॥' 'यदि जन्मजरा. मरणं न भवेद्यदि चेष्टवियोगभयं न भवेत् । यदि सर्व मनित्यमिदं न भवेदिह जन्मनि कस्य रतिर्न भवेत् ॥' इति वचनात्सर्व मनित्यं धर्म एव नित्यः कार्यः इति भावनया वासनया कृत्वा पुनर्नाऽस्माकं मनश्चित्तं प्रसन्नं धर्म कर्मणि निर्मलमेवास्ते । किमिव । अम्भ इव । यथा कतकस्य कतकनानः फलस्य क्षोदैश्चूऎजलं प्रसन्न स्वच्छं स्यात् । तथा यदक्तमू-विमलस्वामिना वाचः कतकक्षोदसोदराः । जयन्ति त्रिजगच्चेतोजलन ल्यहेतवः ॥' इति सकलार्हत्प्रतिष्ठाने ॥
શ્લેકાર્થ
હે વસુધાપતિ, જગતના પદાર્થોના સમૂહો અનિત્ય છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે “સંસારના સવભાવને ધિક્કાર છે ! નેહાધીન એવા પણ પ્રિયજનોને જેવાં પ્રથમ પ્રહરમાં દેખ્યાં હોય તેવાં બીજા પ્રહરે દેખાતાં નથી, અર્થાત સંધ્યાના રાગ અને પાણીના પરપોટા જેવું જીવન અને યૌવન અસ્થિર અને ચંચલ છે; યુવાનીને વેગ નદીનો વેગ સમાન ચપલ છે, શરીર અનિત્ય, વૈભવ સંપત્તિ પણ અનિત્ય છે. તે હે પાપી જીવ, તું કેમ સમજતા નથી? હંમેશાં મૃત્યુ તારી સમીપે જ રહેલું છે. સર્વ અનિત્ય છે, ફક્ત ધર્મ એ જ નિત્ય છે, માટે તારે ધર્મનો સંગ્રહ કરવો જોઈએ.” હે રાજન, આવા પ્રકારની અનિત્ય ભાવનાથી અમારા મનની પ્રસન્નતા ધર્મકાર્યમાં સ્થિર જ છે. જેમ કતક ફળનાં ચૂર્ણ વડે જલ સ્વરછ-નિર્મળ બને છે, તેમ અમારાં લેકનાં મન અનિત્યાદિ ભાવના વડે સ્વચ્છ અને નિર્મળ બને છે.” છે ૧૮૨ છે
गोशीर्षसौरभ्यमिवानिलेन संदेशहारिद्वितयेन हूतः । गन्धारनाम्नो नगरान्महीन्दो शनैः शनैर्वृद्धतया समागाम् ॥ १८३॥
हे महीन्दो साहे, गन्धार इति नामाभिधानं यस्य तादृशान्नगरात्समागाम् श्रीमत्पावें समेतः । कथम् । शनैः शनैमन्द मन्दम् । कया । वृद्धतया स्थविरत्धेन । किंलक्षणः अहम । संदेशहारिणोदूतयोः । 'शासनहारिणा हरेः' इति रघौ । यथा शासनहारी तथा संदेशहारीति । तथा 'दूतः संदेशहारकः' इति हैम्याम् । द्वितयेन द्वन्द्वेन हृतः आकारितः। 'आकारणं हवो हूतिः' इति हैम्याम् । किमिव । गोशीर्षसौरभ्येमिव । यथा चन्दनद्रुमस्य परिमलो अनिलेन वायुना ह्यते भूमण्डलान्तरमानीयते ॥ इति साहि कृतकुशलागथादिप्रश्नप्रत्युत्तराणि ॥