________________
५६०
हीरसौभाग्यम् [सर्ग ८ श्लो० १०८-११० સુદર્શન ચક્રવડે વિષ્ણુએ અંગ રહિત બનાવે, અર્થાત ફકત મસ્તકરૂપે રહેલે, પોતાના શત્રુ રાહુથી ભયભીત, દોષાકર (દોની ખાણ ) “કલંક યુક્ત હોવાથી શ્યામ મુખવાળો અને ફકત એકાકી
. यारे, 4 (id) सनी ने शुभ्रांतियाणा छाये. २।-२बित होपाथी साग २ छीमे. મુખરૂપ શ્રેષ્ઠ સ્થાનમાં વસનારા છીએ. અમારા વૈભવવડે વજરત્ન, મચકુંદ અને તારાઓ આદિ સમસ્ત શત્રુઓને જીતી લીધા હોવાથી શત્રના ભયથી રહિત છીએ. વિશ્વવિખ્યાત નિર્મલ ગુણોની ખાણ છીએ. શુદ્ધ હવાથી નિષ્કલંકી છીએ. તેમ જ એક નહિ પણ બત્રીશની સંખ્યાવાળા છીએ. અમારી આગળ તારી (ચંદ્રની) શું ગણત્રી ? આ પ્રમાણે દાંતોની પંકિત જાણે ચંદ્રની હાંસી કરતી ન હોય ! ૧૦૮૧૦૯
आशानुरागातिशय सृजन्ती, प्रचेतसः म्फारमरीचितारा ।
समुज्जिहानद्विजराजराजि-चत्रा स्म संध्येव विभाति देवी ॥११०॥ सा श्रीवीरशासनाधिष्ठायिका देवी संध्येव दिनावसानपितृसूरिव विभाति स्म । प्रातःकालीनापि संध्या प्रोच्यते । अतोऽर्थेन दिनावसानस्येन्युक्तम् । 'संध्या तु पितृसूः' इति संध्यानामद्वय हैम्याम् । देवी संध्या च किं कुर्वती । प्रचेतसः प्रकृष्टमुन्नतेच्छ चेतो मनो यस्य तादृशय महतोऽपि आशाया वाञ्छाया अनुरागस्य मोहस्य स्नेहस्य वा अतिशयमाधिक्यमुत्कर्ष वा सृजन्ती कुर्वती। महान्तोऽपि यामालोक्य मुह्यन्ति स्निह्यन्ति च । यां स्पृहयन्तीत्यर्थः । पक्षे प्रचेतसो वरुणस्य । 'वरुणस्त्वर्णवमन्दिर प्रचेताः' इति हैम्याम् । आशाया दिशः पश्चिमाया अनुगत क्रमागतं रागस्य रक्तताया अतिशय प्राबल्यं संध्याराग सृजन्ती विदधाना। पुनः किंभूताः । स्फारा उदारा बहुप्रदेशदर्शिन्यो लक्षयोजनविषयत्वान्मरीचयो दीप्तयस्तादृशे तारे कनीनिके यस्याः। पक्षे दीप्यमाना झगझगिति कुर्वन्त्यः कान्तयो रोचिषो येषां तादृशास्तारा ज्योतींषि यस्याः सा। पुनः किंभूताः । समुजिहान उदयमानः । 'मुखेन्दुनानेन सहोजिहाने' इति नैषधे । 'चन्द्रेण समुदयन्ती' इति तद्वृत्तिः । द्विजराजश्चन्द्रः द्विजानां रदनानां राजानो द्विजराजा दन्तश्रेष्ठाः । कचिदामाद्यन्तस्य परत्वम्' इति दन्तानां राजा राजदन्ता इति दन्तशब्दस्य परत्वम् । तै राजन्ते इत्येवंशीलः प्रारम्भः । पूर्णिमायां संध्याप्रारम्भ एव चन्द्रोऽभ्युदेति । अतः प्रारम्भो वदनं च यस्याः सा। राजदन्तशोभितवदना देवी । उदितचन्द्रप्रारम्भा च सध्या ॥ इति दन्ताः॥
હેકાથ
દેવી સંસ્થાની જેમ શોભે છે. દેવી, પ્રકૃષ્ટ ચિત્તવાળા મહાપુરુષોની પણ આશાઓના ઉત્કર્ષનું સર્જન કરનારી છે. સંખ્યા પશ્ચિમ દિશા (પ્રચેતસ-વરુણની દિશા )માં અતિશય રકતતાને સર્જે છે. દેવીની કીકી ઘણા પ્રદેશ-લક્ષજન પ્રમાણ દર્શનીય વિષયને જોવાની શકિતવાળી છે. સંધ્યા સુશોભિત છે. કાંતિવાળી છે, દેવી ઉદય પામતા ચંદ્ર જેવા શ્રેષ્ઠ દાંતોથી સુશોભિત મુખવાળી છે. સંધ્યા ઉદય પામતા ચંદ્રવાળી છે, આમ સંસ્થાની જેમ દેવી દે છે. જે ૧૧૦ છે