________________
हीरसौभाग्यम् [ सर्ग १ श्लो० २३-२४-२५
શ્લોકાર્થ તે ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભાગમાં સ્વર્ગલેના ગર્વને દૂર કરનાર એ ગુર્જરદેશ બે છે. તે દેશ ? જગતકર્તા વિધાતાએ (બ્રહ્મા, વિષ્ણુની સાથે ક્રીડા કરવા માટે લક્ષ્મીનું જાણે ક્રીડાગૃહ ન બનાવ્યું હોય ? ૨૩ (લક્ષ્મીએ વિપરા સાથે રમવા માટે જાણે વિધાના પાસે વિલાસસ્થાન કરાવ્યું હોય તેવા ગુર્જરદેશ શોભે છે.)
अशेपदेशेषु विशेपितश्री-यो मञ्जिमान वहते स्म देशः । आक्रान्तदिक्चक्र इवाखिलेषु, वसुंधराभर्तृषु सार्वभौमः ॥२४॥
यो देशो गूर्जरमण्डलो मञ्जुनो भावो मञ्जिमा त चारुतां वहते स्म दधौ । किंभूतो देशः । विशेपः सर्वातिशायिता संजातोऽस्यामिति विशेषिता श्रीर्धनधान्यादिका सर्वापि संपत्तिरूपा लक्ष्मीः शोभा वा यस्य । अत्र समासान्तविधेरनित्यत्वात्कप्रत्ययाभावः । केषु । अशेषेपु समस्तेषु देशेषु जनपदेषु । पुनः किंभूतम् । आक्रान्त महत्त्वादात्मना व्याप्त दिशां चतरमृणामुपलक्षणाद्विदिशामपि एतावता अष्टानां हरितां चक्र मण्डल' येन । क इव । सार्वभौम इव । सर्वभूमेरीश्वरश्चक्रवर्ती अखिलेषु सर्वेषु वसुंधराभर्तृ षु भूपालेपु विशेषितश्रीभवति । किंभूतः । आक्रान्त स्वभुजवलेन विजित दिक्चक्र येन ॥
શ્લેકાર્થ તે ગુરંદેશ ચક્રવતીની જેમ શોભી રહ્યો છે. જે ગુર્જરદેશમાં સર્વ દેશો કરતાં વિશિષ્ટ પ્રકારની ધનધાન્યાદિ સંપત્તિ છે. જે દેશે પોતાની મહત્તા વડે દિશા અને વિદિશાઓના મંડલને વ્યાપ્ત કરેલ છે. જેમ ચક્રવતી પોતાના બાહુબલથી દિશાઓના મંડલને જીતી લે છે તેમ. વળી ચકવતી જેમ સર્વ રાજાઓમાં વિશિષ્ટ પ્રકારની શોભાને ધારણ કરે છે તેમ આ દેશ (સઘળા દેશોમાં) શોભી રહ્યો છે. ૨૪
सुस्वामिभाजो विवुधाभिरामाः, सजिष्णवो यत्र पुरः स्फुरन्ति ।
धृता दधानेन दिवाभ्यसूयां, येनामरावत्य इवाप्रमेयाः ॥२५॥ यत्र देशे पुरो नगर्यः स्फुरन्ति । किंभूताः । सुशोभन नीतिमन्त' स्वामिन राजान भजन्ति इति सुस्वामिभाजः । पुनः किंभूताः । विशेषेण बुधाश्चतुर्दशविद्यावेदिनः पण्डितास्तैरभिरामा मनोज्ञाः । पुनः किंभूताः । सह जिष्णुभिर्जयनशीलेः सुभटादिभिर्वर्तन्ते यास्ताः । उत्प्रेक्ष्यते-दिवा देवलोकेन सहाभ्यसूयामीया॑ दधानेन वहता येन देशेन अप्रमेयाः प्रमातुमशक्या गणनातीता अमरावत्य इन्द्रपुर्य इव धृताः । कि भूता अमरावत्यः । सुस्वामिन सहस्राक्षत्वात्सर्वप्रकृतिभाववेदिन पुरन्दरं स्वामिकार्तिक वा भज