________________
२८४
हीरसौभाग्यम् [सर्ग ४ श्लो० १४०-१४२ ऽप्याश्चर्यकारी विशेषः । यद्गङ्गा त्रिभिः स्रोतोभिः त्रिभुवनम् इयं तु एकेन स्रोतसा वचोनरन्तयेऽपि स्रोतःशब्दः-इति टिप्पनके । पवित्रति निम्नगापि नेत्यर्थध्वनिः ॥
શ્લોકાઈ
જેમ ગંગાનદી પોતાના પ્રવાહનવડે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણ લેકને પવિત્ર કરે છે, તેમ આચાર્યભગવંતની વાણી, ત્રણે લોકોને પવિત્ર કરતી હતી. ગંગા નદી નિગા' કહેવાય છે, તેમજ પિતાના ત્રણ પ્રવાહડે ત્રણ લેકને પવિત્ર કરે છે જ્યારે આનંદવિમલસરિની વાણી કદાપિ નિગ્નગા-પાપભાષાવાળી ન હતી, તેમજ પોતાના એક જ વાણીપ્રવાહવડે ત્રણ લેકને પવિત્ર કરતી હતી આથી આચાર્યશ્રીને વાણીવૈભવ અદૂભુત પ્રકારને હતો. ll૧૪
ये कर्णाभरणीवभूवुरनिश, विश्वत्रयीजन्मिनां ।
सान्द्रोनिद्रितचन्द्रिका इव शुचीचक्रुत्रिलोकीमपि ॥ यान् संस्तोतुमिवाभवद् भुजगराट् जिह्वासहस्रद्वय
स्तेषां सरिपुरंदरः स समभूदेको गुणानां निधिः ॥१४१॥
स विशुद्धक्रियोद्धारकारत्वेन जगद्विख्यातः सूरिपुरंदरः श्रीआनन्दविमलसूरीन्द्रः तेषां विश्वाह्लादविधायिनां पूर्वोक्तविशेषणविशिष्टानां वा गुणानामेकोऽद्वितीयत्वेन निधि निधानं समभूत् सम्यक् जातः । ते के। ये गुणा अनिशं निरन्तर विश्वत्रयीजन्मिनां त्रैलोक्योत्पत्तिभाजां सुरासुरनराणां कर्णाभरणीबभूवुः कर्णपूरतां प्रापुः । त्रैलोक्यलोकाः सोत्कण्ठमहर्निशमाकर्णयन्ति स्मेत्यर्थः । पुनर्ये गुणास्त्रिलोकी जगत्त्रयीमपि शुचीचक्रः धवलयन्ति स्म । का इव । सान्द्रा नीरन्ध्रा बहला उनिद्रिताः दिवस्पृथिव्योर्विस्तृताः चन्द्रिकाश्चन्द्रज्योत्स्ना इव । यथा चन्द्रिका भुवन वतयति । पुनर्यान् गुणान् संस्तोतुं स्तुतिगोचरीकतुं भुजगराष्ट्र शेषनागेन्द्रः जिह्वानां रसज्ञानां सहस्रयोदशशत्योर्द्धय युगल विंशतिशती यस्य तादृश आसीत् ॥
કલેકાર્થ વિશુદ્ધ ક્રિયે દ્વાર કરવાથી, જગતમાં પ્રસિદ્ધિ પામેલા શ્રી આનંદવિમલસૂરિના અસાધારણ ગુણાએ ચંદ્રિકાની જેમ ત્રણે લોકને ઉજજવલ બનાવ્યા અર્થાત પવિત્ર કર્યા, આચાર્યશ્રીના ગુણે ત્રણ લેકવર્તી સુર અસુર અને માનવોના કાન માટે આભૂષણરૂપ બન્યા ! અર્થાત ત્રણે ભુવનના લેકે નિરંતર આચાર્યશ્રીના ગુણે સાંભળવા માટે એકતાન બનતા હતા. આવા પ્રકારના ગુણોના ભંડાર શ્રીઆનંદવિમલસરિના ગુણની સ્તુતિ કરવા માટે જ જાણે શેષનાગ હજાર વાવાળો બન્યો ન હો ! ૧૪૧
अश्रोत्रैः श्रोतुकामैर्भुजगपरिवृतैर्यज्जगद्गीतकीर्ति ।
शब्दाधिष्ठानसृष्टय शतदलनिलयो याचितस्तां चिकीर्षुः ।।