________________
सर्ग ४ श्लो० ११९-१२०] हीरसौभाग्यम्
२७१ दंशादहेाहितकाष्ठभार-विषौषधीसज्जतनुर्निशान्ते । महात्मवद्यो विकृतीविहाय, वृत्तिं व्यधादेव युगंधरीभिः ॥११९॥
यो धर्मघोषसूरिः युगंधरीभिरेव वृत्तिमाहार व्यधात् । अन्यधान्यप्रत्याख्यान चकारेत्यर्थः । किं कृत्वा । घृतादिकाः षइविकृतीविहाय त्यक्त्वा विमुच्य । किंवत् । महात्मवत् । यथा महात्मा सुजनो विकृतीः परद्रोहादिप्रकारान् पिशुनता वा विजहाति । किंभूतः । अहेर्भुजङ्गमस्य देशाद् भक्षणात् निशान्ते रात्र्यवसाने प्रभाते ग्राहिता श्राद्धपार्थे समानायिता या काष्ठभाराद्विषस्यौषधी वल्ली विषापहारिणी लता तया सज्जा निर्विषा तनुः शरीरं यस्य । अत्रायं संप्रदायः-कदाचिन्नक्तं दुष्टसर्पस्य दंशाद्विषवेगोद्भवन्मूर्छया घूर्णित गुरुमालोक्य कमपि तदुपायमजानन्तं किंकर्तव्यतामूढ संघ विज्ञाय प्रभुः संघ प्रत्याचख्यौ-'प्रातर्या प्रथम काष्ठभारिका समेति तन्मध्यादमुकाभिज्ञानेन विषापहारिणीमौषधी गृहीत्वा घृष्ट्वा च मृदुंको(मद्देशे) देया सज्जो भविष्यामि' इति गुरुगिरमाकर्ण्य हृष्टेन संघेन तथाकृते सज्जीभूतः प्रभुस्तदादि षड्विकृतीः प्रत्याख्याय युगंधर्यैव केवलमाहारमकरोदिति ॥ इति धर्मघोषसूरिः ॥
જેમ સંત પુરૂ, સજજનોનો વિરોધ, પરદ્રોહ આદિ વિકૃત કાર્યોનો ત્યાગ કરે તેમ શ્રી ધર્મ ઘોષસૂરિ ઘી આદિ છએ વિગઈઓને ત્યાગ કરી માત્ર જુવારનું જ ભોજન કરતા હતા. તેનું કારણ દર્શાવતાં કહે છે કે એક દિવસે આચાર્યદેવને દુષ્ટ સર્ષે ડંખ દીધે. સૂરિવરના શરીરમાં વિષને પ્રસાર થતો જોઈને, કિંકર્તવ્યમૂઢ બનેલા સંઘને ગુરુમહારાજે આ પ્રમાણે કહ્યું કે “સવારમાં જે પહેલી લાક ડાની ભારી આવે તેમાંથી અમુક પ્રકારની નિશાનીવાળી વિષાહારી ઔષધી-લતાને ઘસીને મારા ડંખ ઉપર લગાડવી, જેથી હું સ્વસ્થ થઈશ'. આ પ્રકારના ગુરુમહારાજના વચનથી હર્ષિત બનેલા સંઘે તે પ્રમાણે પ્રયોગ કર્યો. તેથી સ્વસ્થ થયેલા આચાર્ય મહારાજ ત્યારથી આરંભીને જીવનપર્યત છ એ વિગઈઓના ત્યાગ પૂર્વક ફકત જુવારનો જ આહાર કરતા હતા. ૧૧૯
यस्मादिदीपे चरणस्य लक्ष्मी-ज्योत्स्नेव चान्द्री शरदोऽनुषङ्गात् । सोमप्रभाख्यो जनदृक्चकोरी-सोमप्रभः सूरिरभूत्पदेऽस्य ॥१२०॥
अस्य धर्मघोषसूरेः पदे सोमप्रभ इत्याख्या नाम यस्य तादृशः सूरिरभूत् । किंभूतः । जनानां लोकानां दृशो दृष्टयः ता एव चकोर्यो ज्योत्स्नाप्रियप्रियास्तासां प्रह्लादकत्वेन सोमस्य चन्द्रस्य प्रमेव चन्द्रिकेव यः । यस्मात्सूरेश्चरणस्य चारित्रस्य लक्ष्मीदिदीपे अतीव शोभितवती । केव । ज्योत्स्नेव । यथा शरदो मेघात्ययस्यानुषङ्गादाश्लेषात्संगमाच्चन्द्रस्येयं चान्द्री कौमुदी दीप्यते ॥ इति श्रीसोमप्रभसूरिः ॥
લોકાર્થ ધર્મઘોષસૂરિની પાટે મનુષ્યોની દષ્ટિરૂપી ચકરીને આનંદદાયક હોવાથી ચન્દ્રની ચંદ્રિકા સમાન શ્રી સોમપ્રભ” નામના આચાર્ય થયા. તે જેમ, શરદઋતુના સંગમથી ચન્દ્રની ચંદ્રિકા શોભે તેમ શ્રી સોમપ્રભસૂરિથી ચારિત્રલક્ષી શોભતી હતી. ૧૨