________________
सर्ग ४ श्लो० ११६-११७] हीरसौभाग्यम्
२६९ ત્યાંથી પસાર થતી ચોસઠ યોગિની (દુષ્ટવ્યંતરી)ઓએ લાકડાની જેમ નિચેષ્ટ બનાવી દીધા. આ વત્તાંત જાણીને શ્રી હેમચન્દ્રસૂરિ યશોભદ્રગણીની સાથે પવનની સાધનાવડે આકાશમાર્ગે ત્યાં આવ્યા, સિંધુદેવીના પ્રાસાદમાં જઈ દેવીને હકારપૂર્વક જીવાનું આકર્ષણ કરવાથી સિંધુદેવી અતિરોષે ભરાણી. યશોભદ્રગણુએ ખાણીયામાં કાંકરા નાંખી તેના ઉપર સાંબેલાના પ્રહાર કર્યા. તેથી હાય રહાય પિકારતી ચોસઠ યોગિનીઓ સહિત સિંધુદેવીએ યશોભદ્રગણી સહિત શ્રી હેમચન્દ્રાચાર્યના ચરણકમળમાં નમસ્કાર કર્યા. આચાર્ય દેવીને વચનથી બાંધીને સર્વદેવોના ઉપદ્રવને શાંત કર્યા. અને આમ્રભઠ્ઠમંત્રીને પણ સ્વસ્થ કર્યા. આ રીતે શ્રી હેમચન્દ્રાચાર્યે ભરૂચમાં દુર્ધર યોગિનીઓના ઉપદ્રવને શાંત કર્યો હતો, તેમ શ્રી ધર્મઘોષસૂરિએ, વિદ્યાપુરના ઉપાશ્રયમાં લેહ અને માંસના ટુકડા નાંખવા, ગોચરીમાં દૂધ અને વડાનું લેહી માંસરૂપે પરાવર્તન કરવું. જેના પર ગુરુદેવ સૂતેલા છે તેવી પાટને બજારમાં મૂકી દેવી.
ઇત્યાદિ ઉપદ્રવ કરનારી શાકિનીઓ-સિદ્ધશિકે તરીઓના ઉપદ્રવનું નિવારણ કર્યું. તે આ પ્રમાણે બજારમાં આવ્યા પછી રાત્રિના ચતુર્થ પ્રહરે પાટના ચાર પાયામાં ખીલીઓ નાંખીને, શિકરીઓને ખંભિત કરી દીધી. તેથી ઘણા વિલાપ કરતીમુખમાં આંગળી નાંખતી, એવી શાકિનીઓ પાસેથી “રાજાને વધ, નગરજનોનો ઉપદ્રવ, સાધુઓને ઉપદ્રવ ઈત્યાદિ કોઈ પણ પ્રકારનું અનિષ્ટ નહી કરવું.' ઇત્યાદિ સાત પ્રકારના વચનવડે બાંધી, નગરજનોની વિજ્ઞપ્તિથી પાટ ઉપાશ્રયમાં લાવવામાં આવી. આ પ્રકારના ઉપદ્રનું શ્રીધર્મષસરિએ નિવારણ કર્યું હતું. ૧૧૬
यो योगिनं पुष्पकरण्डिनीस्थ, दुश्चेष्टितै पनबद्धकक्षम् ।
पादावनम्र विदधेऽन्तिमोऽई-निवास्थिकग्रामिकशूलपाणिम् ॥११७॥
यः श्रीधर्मघोषसूरिः पुष्पकरण्डिन्यामुज्जयिन्याम् । 'उज्जयिनी स्याद्विशालावन्ती पुष्पकरण्डिनी' इति हैम्याम् । तिष्ठतीति पुष्पकरण्डिनीस्थस्त कमपि सिद्धचेटकपेटकमत एव दुष्टचेष्टितैर्भयंकरप्रकारैः साधूनां भापने भयोत्पादने बद्धकक्ष सज्जीभूत कोऽपि साधुस्त प्रतिकर्तुं न शक्नोति अतएव तद्भयकरणप्रकारमाह-प्राक् साधुविहारनिषेधकं गुर्वागमने च गोचरीगतसाधूनां प्रश्ने स्थास्यथ । गुरुशिक्षितैस्तैरुक्तम् । स्थिताः स्म । तती महत्कुद्दालतुल्यदन्तानदर्शयद्योगी । साधवः कपोणिकां दर्शयित्वा गुरुपा गताः । तत उपाश्रयेऽपि अतिभयंकरप्रचुरोन्दरबिडालकुक्कुरशृगालश्वापदवृश्चिकभुजगादिदर्शनादिना गुरुमपि भापनोद्यत प्रभुणा च जैनमन्त्रस्मरणानुभावेन पुरजननृपतच्छिष्यसमक्ष मन्त्राधिष्ठायकेन बद्ध्वा पुरप्रासादशिखरसंघट्टनास्फालनपूर्वक घनघृष्यमाणप्रवहच्छोणितशरीर शिष्या अहं निये निये कोऽपि मामवत्विति पुनः पुनर्दीनभाषिण वेदनया प्रत्कुर्वाण गगनेनोपाश्रये नीत योगिनपादावनम्र स्वचरणयोनमनशील विदधे कृतवान् । क इव । अर्हन्निव । यथा अन्तिमश्चरमश्चतुर्विंशतितमोऽर्हन् जिनः श्रीमन्महावीरदेवः अस्थिकग्रामस्थायुकशूलपाणिनामान यक्ष स्वचरणसेवापरायण चक्रे । सोऽपिकिंभूतः। दुष्टैर्जीवप्रणाशनकरैश्चैष्टितैरुपसर्गभगवतो भापनोद्यतः तम् ॥
કલેકાર્થ અસ્થિકગ્રામમાં શ્રી મહાવીર પરમાત્માએ, મરણાંત ઉપસર્ગ કરનાર શુલપાણિ યક્ષને પિતાના ચરણમાં આળોટતો કર્યો હતો તેમ ઉજજૈન નગરમાં ધર્મઘોષસૂરિએ, ઉપદ્રવે કરીને સાધુઓને