________________
सर्ग ४ श्लो० ११३-११५]] हीरसौभाग्यम्
२६७ त्याबल्येन हर्षोत्कृष्टतया वा गीतां गानविषयं नीतां यदीवां श्रीधर्मघोषसंबन्धिनी कीर्ति शुश्रूषुः श्रोतुमिच्छुः रसिकः जगदद्वैतगुणगणप्रगुणयहीतगानाकर्मनलोलः सन् अक्षिणी नेत्रे एव स्त्र(श्र)बसी करें येषां तेषामक्षिश्रवसा नामानामभुसा इन्द्रः। नागानां हि चv. प्येव कर्णाः न तु (से) पृथक् श्रवणेन्द्रियभाजः । यतः 'अभोत्राः फणिनस्तदेव रुचिरनो चेदहिस्वामिना' इति खण्डप्रशस्तौ । उत्प्रेक्ष्यते-नागेन्द्रः चक्षुःसहस्रे नयनविंशतिशती(?) आधाच्चकार दधार वा । 'शेषो नागाधिपोऽनन्तो द्विसहस्राक्ष आलुकः' इति हैम्याम् । भोगिनो हि नयनैः पश्यन्ति शृण्वन्ति च यतः 'अदस्तदाकर्णि फलाढ्यजीवित दृशोद्धेय नस्सदवीक्षि चाफलम्' इति नैषधे ॥
બ્લેકાર્થ શ્રીદેવેન્દ્રસૂરિની પાટે, મંત્રાદિશક્તિના જાણકાર, સાધુએના વિને નાશ કરનાર, જગતમાં પ્રસિદ્ધ શ્રી ધર્મષ' નામના આચાર્ય થયા. ધર્મઘોષસૂરિના ગુણગાન કરી રહેલી પિતાની પ્રિયાએ પાસેથી, આચાર્ય મહારાજ ની કીર્તિને સાંભળવામાં ઉત્સુક બને, નેત્રો એ જ છે કાન જેના એવો નાગેન્દ્ર જાણે બે હજાર ચક્ષુ ધારણ કરનારે બન્યો ન હોય ! ૧૧૩
मिथ्यामतोत्सर्पणबद्धकसं, प्रेक्ष्य क्षितौ जीर्णकपर्दिन यः ।
प्रबोध्य वाचा जिनराजबिम्बा-धिष्ठायक पूर्वमिव व्यधत्त ॥११४॥
यः श्रीधर्मघोषसूरिः जावडिनिर्मितश्रीशबुजयोद्धारसमये घनखामिमाहाल्यानवीनकपर्दियक्षेण त्याजितशधुंजय जीर्णकपर्दिराज गोमुखापरपर्याय वाचा खमधुरया गिरा प्रतिबोध्य सम्यक्त्वधारिण विधाय जिनराजस्य तीर्थकृतो बिम्बस्य प्रतिमाया अधिष्ठायक व्यधत चकार । कमिघ । पूर्वमिव यथा पूर्व विमलाचले ऋषभमूर्तेरधिष्ठायकोऽभूत्तथैव तत्राप्यकृत । किं कृत्वा । प्रेक्ष्य दृष्ट्वा । अर्थात्त कपर्दिनम् । किंभूतम् । मिथ्यामतस्य विमलाद्रेनिष्कासनान्यकपर्दिस्थापनेारोषेण मिथ्यात्वस्योत्सर्पणे वृद्धिविधाने बद्धा कक्षाङ्गीकारो येन । कस्याम् । क्षितौ देवकपत्तनादिभूमौ ।
પ્લેકાર્થ જાવડશાહે કરાવેલા શ્રી શત્રુંજયના ઉદ્ધાર સમયે, શ્રીવાસ્વામીએ મિથ્યાત્વી એવા ક્ષદિયક્ષને ભગાડી, તેને સ્થાને નવીન કપર્દિયક્ષની સ્થાપના કરી હતી. તેથી ઈર્ષ્યા કરતા, મિયાધર્મને પ્રચાર કરવામાં કટીબદ્ધ બનેલા જુના કપદિયક્ષને જોઈને, શ્રીધર્મઘોષસૂરિએ પોતાની મધુરભાષાથી તેને પ્રતિબંધ કરી, મિથ્યાત્વનું વમન કરાવી, સમ્યક્ત્વમાં સ્થિર કરી, પૂર્વે જેમ તે યક્ષ વિમલાચલને અધિષ્ઠાયક હતો તેમ, દેવપત્તન (પ્રભાસપાટણ)માં શ્રીષભદેવ ભગવાનની મૂર્તિના અધિષ્ઠાયક તરીકે સ્થાપન કર્યો. ૧૧
शिष्यार्थनानिर्मितसंस्तवस्याऽ-नुभावतो देवकपत्तनेऽब्धिः । भूपस्य शुश्रूषुरिवास्य रत्न, तरङ्गहस्तैरुपीचकार ॥११५॥