________________
श्रीमद्-देवविमलगणि-विरचितम् । हीरसौभाग्य-महाकाव्यम्।
स्वोपशया व्याख्यया समलङ्कृतम् । गूर्जरभाषानुवाद-सुशोभितम् [ अष्ट-स र्गात्मकः प्रथमो भागः]
प्रथमसर्गः । श्रेयाश्रीजयमङ्गलैकनिलयः संकल्पकल्पद्रुमो,
भूयाद् भूरिविभूतये स भगवान्श्रीपार्श्वचिन्तामणिः । भव्यानां दशदिग्भुवां प्रणमतां मन्ये निहन्तुं तमो,
बिभ्राणा दशतां बभुः क्रमनखा यस्याभभास्वत्विषः ॥ १ ॥ श्रीचिन्तामणिपार्श्व मोहितकर चिन्तामणिवन्नृणां,
सिद्धिश्रीपरिरम्भिण प्रणिदधे विश्वत्रयीनायकम् । सान्द्रानन्दमरन्दसुन्दरहृदम्भोजन्मलीलालसां, __ हंसीवद्विधिना पुनः प्रवि(ण)दधे वाग्वादिनी देवताम् ॥ २ ॥ स्वोपज्ञहीरसौभाग्य-काव्यस्याव्यासशालिनीम् ।
कुर्वे वृत्ति विदग्धानां, अगित्यर्थविबोधिकाम् ॥ ३॥
કલ્યાણકારી, બાહ્ય-આત્યંતર લક્ષ્મીથી યુક્ત, જ્ય-મંગલના એક સ્થાનરૂપ, વળી મનુષ્યના સંકલ્પને (ઈષ્ટલને) પૂરવામાં કલ્પવૃક્ષ સમાન ભગવાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વિપુલ વિભૂતિને भारे थामी.
જે પ્રભુના બાલ સૂર્ય જેવી દેદીપ્યમાન કાન્તિવાળા ચરણ કમલના નખો દશ (૧૦)ની સંખ્યાને ધારણ કરે છે, તે જાણે દશે દિશામાં રહેલા ભવ્ય જીવોના અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરવા માટે ન હોય ! એમ હું માનું છું
ચિંતામણિ રનની જેમ મનુષ્યોના ઇષ્ટફલની સિદ્ધિ કરનારા, સ્વર્ગ, મૃત્યુ ને પાતાલ, એમ ત્રણે જગતના નાયક, તેમ જ મોક્ષલક્ષ્મીને વરેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને હું નમસ્કાર