________________
७६
हीरसौभाग्यम् [सर्ग २ श्लो० २-३-४
શ્લોકાઈ સમુદ્રની પુત્રી લક્ષ્મી, આ શ્રેષ્ઠીમાં પોતાના પતિ કૃષ્ણની ભ્રાન્તિથી પ્રેમપૂર્વક આ શ્રેષ્ઠી પાસે રહી હતી. શ્રેષ્ઠી ઉપદ્રવોનો નાશ કરવામાં ધૂમકેતુ સમાન હતા. કૃષ્ણ, વૃષભરૂપે રહેલા અરિષ્ટ નામના દૈત્યનો નાશ કરવામાં કેતુ સમાન હતા. શ્રેષ્ઠીને નવાનવા બોગો (સુખો)ની પ્રાપ્તિ થઈ હતી, કૃષ્ણનું શયન શેષનાગના શરીર ઉપર છે. શ્રેષ્ઠીના હાથમાં ત્રિરેખાની આકૃતિવાળો શંખ છે. કૃષ્ણના હાથમાં પાંચજન્ય શંખ છે. આ રીતે પુuોમાં ઉત્તમ એવા આ શ્રેઠિને લક્ષ્મી, પુરુષોત્તમ (કૃષ્ણ)ની બ્રાન્તિથી સેવતી હતી. પરા
कुबेर इत्यात्मजनावमाननां, व्यपोहितुं किंपुरुषेश्वरः स्वयम् ।
वितीर्णसौवर्णमणीगणोऽर्थिनां, प्रणीय यन्मूर्तिमिवावतीर्णवान् ॥३॥
कुंराख्यो महेभ्यो भातीति संवन्धः । उत्प्रेक्ष्यते-किंपुरुषेश्वरो धनदः यस्य कुंरासाधोः मूर्ति शरीरं प्रणीय निर्माय स्वयमात्मना अवतीर्णवान् प्रह्लादनपुरे । अवतार गृहीतवानिव । कि कर्तुम् । व्यपोहितुमपकर्तुम् । काम् । अयं कुबेरः कुत्सितशरीरः। कुरूप इत्यर्थः । तथा-'जातौ न वित्ते न गुणे च कामः, सौन्दर्य एव प्रवणः स वामः । स्वच्छे स्वशैलेक्षितकुत्सवेरस्तां प्रत्यगान्न स्त्रितरां कुबेरः॥ इति नैषधे । स वामो चक्रः। जाता वुत्तमवंशे प्रवणो न, नापि वित्ते धने, न च गुणे त्यागशौर्यादौ, कि तुस कुटिलः कामः सौन्दर्य एव तात्पर्यवान् । अत एव स्वच्छे निर्मले स्वशैले कैलाशे ईक्षित दृष्ट कुत्सित वेर वपुर्येन ईदृशः कुबेरस्तां स्त्रितरां नारीश्रेष्ठां दमयन्ती प्रति नागात् । 'घरूपकल्प चेलइ-' इत्यत्र 'स्त्रियोऽन्यतरस्याम्' इति ह्रस्वः । कलेवरशब्दे त्वक्षरद्वयलोपे मात्राविपर्यये वेर इति प्रयोगः । सत्यभामा भामेतिवत्-इति वृत्तिः । इत्यात्मनः स्वस्य लोके जनेऽवमाननामवगणनाम् । निन्दामित्यर्थः । कि भूतः । अर्थिनां याचकानां वितीर्णः विश्राणितः प्रदत्तः सौवर्णः सुवर्णानां समूहः । तथा मणीनां रत्नानां गणो ब्रजो येन । एतावता वदान्यता सुचिता ॥
કાર્ય યાચકોને સુવર્ણ, મણી અને રનના ઢગલાઓનું દાન કરીને કુબેરે જાણે સ્વયં કુરા શ્રેષ્ઠીના શરીરનું નિર્માણ કરીને પ્રહલાદનપુરમાં અવતાર લીધે હેય તેમ જણાય છે. પોતાના માણસોમાં આ કુબેર-કુરૂપ છે. આવી નિંદાને દૂર કરવાને માટે જાણે એણે (કુબેરે) અવતાર લીધે ન હોય ? અર્થાત કરાશાહ દાનગુણમાં સાક્ષાત કુબેર ભંડારી સમાન શોભે છે. મા
तमःसपत्नः श्रितशंभुशीलनः, कुमुद्विकाशी वचनामृत किरन् । शशीव योऽशीलि कलाभिरिभ्यराट्, विमुक्तदोषः स तदत्र कौतुकम् ॥४॥