SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઔષધ (ચાલુ) ૧૦૭ રોગ મટાડ્વાને બીજું કોઇ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. (પૃ. ૪૦૬) D .જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણોસંયુકત જોઇ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઇ જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. (પૃ. ૭૭૮)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy