________________
ઋતુ
૧૦૦
ત
ઋતુને સન્નિપાત થયો છે. (ફૂટનોટ : બપોરના ચાર વાગ્યે પૂર્વ દિશામાં આકાશમાં શ્યામ વાદળું જોતાં એને દુકાળનું એક નિમિત્ત જાણી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા આ વર્ષ ૧૯૫૫નું ચોમાસું કોરું ગયું અને ૧૯૫૬નો ભયંકર દુકાળ પડયો.) (પૃ. ૬૬૨)
ઋષિ
D ઋષિ = બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદ :
(૧) રાજર્ષિ=ઋદ્ધિવાળા.
(૨) બ્રહ્મર્ષિ = અક્ષીણ મહાન ઋદ્ધિવાળા.
(૩) દેવર્ષિ = આકાશગામી મુનિદેવ.
(૪) પરમર્ષિ = કેવળજ્ઞાની. (પૃ. ૭૮૩)
=