________________
૪૮
:
નવધા ભક્તિ
यच्छ्रेयः स्यान्निश्वितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥
( ૨, ૭ )
‘કાયરતારૂપી દષા કરીને હારેલાને હણાયેલા સ્વભાવવાળા અને ધર્મની ખાખતમાં માહિત ચિત્તવાળો હું આપને પૂછું છું કે, જે કંઈ ખાત્રીવાળું કલ્યાણકારક સાધન હોય તે મને કહો. કેમ કે હું આપના શિષ્ય છું તેથી આપને શરણે આવેલા મને શિક્ષણ પા. "ભગવાને પણ કહ્યું છે કે—
अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव । मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि ||
( નીતા ૨-૨, ૨૦ )
<
જો તું અભ્યાસમાં પણ અસમર્થ છે, તે માત્ર મારે માટે કર્મ કરનારો થા. આ પ્રમાણે મારે માટે કર્મો કરતા કરતા પણ મારી પ્રાપ્તિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થશે. '
ગાસ્વામી તુલસીદાસજી તેા કહે છે કે દાસ્યભાવ વિના ભવસાગરમાંથી ઉદ્ધાર જ થતા નથી.
સેવક સેવ્યભાવ બિનુભવ ન તરિય ઉરગારિ; ભજહુ રામ-પદ-પંકજ, અસ સિદ્ધાંત બિચારી.
શ્રી લક્ષ્મણ, હનુમાન, અંગદ વગેરે આ દાસ્યભકિતનાં આદર્શ ઉદાહરણ છે. ભગવાન શ્રીરામ વનમાં જાય છે, તે સમયે લક્ષ્મણજીની દશાનું વર્ણન કરતાં ગેાસાંઇજી કહે છે કે
ઉતર ન આવઈ પ્રેમ બસ, હે ચરન અકુલાઈ; નાથ દાસ મૈં, સ્વામિ તુમ, તજજુ ત કા. બસાઈ.
સ સા.