SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્મળ મૈત્રી ભાવથી, ભરપૂર છે ભગવંત ! મુદિત ભાવ ઉદિત થયો, પૂર્ણ કળાએ સંત. નિર્મળ કરુણાનો ઝરો, ચૌદ રાજ રેલાય; તેના પ્રભાવે હે પ્રભુ! જગ જીવ દુઃખ ધોવાય. મધ્યસ્થ દષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ, ધર્મબીજ" છો હે પ્રભુ ! યોગ સ્વરૂપ વિશેષ. એવા શ્રી વીતરાગને, ત્રિકરણ શુદ્ધ આજ; વંદન કરું હું ભાવથી, જય જય શ્રી જિનરાજ. ૧. “ધર્મબીજ'= ઘર્મનું પ્રભવસ્થાન: આ ગ્રંથનું નામ. ૨. ત્રણ કરણો = મન, વચન અને કાયા.
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy