________________
शिवमस्तु सर्वजगत: परिहितनिरता भवन्तु भूतगणा: । दोषा: प्रयान्तु नाशं, सर्वत्रसुखी भवतु लोक: ॥ सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दु:खभाग् भवेत् ।
જ્યાં સુધી આ પૃથ્વીતલ પર સૂર્ય અને ચંદ્ર ઊગંતા રહે ત્યાં સુધી આ “ધર્મબીજ' સૌનાં હૃદયમાં ધર્મ કલ્પવૃક્ષને પુષ્ટ કરતું રહે, એ જ મંગલકામના.
આ ગ્રંથ લખવાથી મારા આત્માએ જે કાંઈ પુણ્ય એકત્ર કર્યું હોય તેનાથી સૌનું કલ્યાણ થાઓ.
ધર્મબીજને નમસ્કાર