________________
અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવંત; ઈન્દ્રિય ક્ષણમેં હરત છે, ઋતબલ અતુલ અનંત. ૪૮ અનિયત ચંચલ કરણ હય, પદ પ્રવાહ રજપૂર; આશા છાદક કરતુ હૈ, તત્ત્વદૃષ્ટિ બલ દૂર. ૪૯ પંચ બાણ ઈન્દ્રિય કરી, કામ સુભટ જગ જીતિ; સબક શીર પદ દેતુ છે, ગણે ન કોસે ભીતિ. ૫૦ વીર પંચ ઇન્દ્રિય લહી, કામ નૃપતિ બલવંત; કરે ન સંખ્યા પૂરણી, સુભટ સેરીકો તંત. પ૧ દુઃખ સબહિ સુખ વિષયકો, કર્મ વ્યાધિ પ્રતિકાર; તા મન્મથ સુખ કહે, ધૂર્ત જગત દુઃખકાર પર ઠગે કામકે સુખ ગિને, પાઈ વિષયકી ભીખ; સહજ રાજ પાવત નહિ, લગી ન સદ્ગુરુ શીખ. ૨૩ અપ્રમાદ પવિ દંડથું, કરી મોહ ચકચૂર; જ્ઞાની આતમપદ લહેં, ચિદાનંદ ભરપૂર. ૫૪ જાકે રાજ વિચારમેં, અબલા એક પ્રધાન; સો ચાહત હે જ્ઞાન જય, કેસે કામ અયાન. પપ ઔર ભાંતિ મિટિ જાત છે, પ્રકટત જ્ઞાન-ઉદ્યો; જ્ઞાનીકું ભી વિષયમ, દિશા મોહ સમ હોત. પ૬ દાખે આપ વિલાસ કરિ, જૂઠેકું ભી સાચ; ઈન્દ્રજાલ પરે કામિની, તારું તું મત રાચ. ૫૭ હસિત કુલ પલ્લવ અધર, કુચ ફલ કઠિન વિશાલ; પ્રિયા દેખી મત રાચ તું, યા વિષવેલી રસાલ. ૫૮ ચર્મ મઢિત હે કામિની, ભાજન મૂત પૂરીખ;
કામ કીટ આકુલ સદા, પરિહર સુનિ ગુરુશીખ. ૫૯ ૧૧ર