________________
ક્ષમા સાર ચંદનરસે, સીંચો ચિત્ત પવિત્ત; દયાવેલ મંડપ તલ, રહો લહો સુખ મિત્ત! ૨૪ યાકો ભાસે શમ વધુ, ક્ષમા સહજમેં જોર; ક્રોધ યોધ ક્યું કરી કરે, તો અપનો બલ સોર? ૨૫ દેત પેદવર્જિત ક્ષમા, ખેદ રહિત સુખરાજ; ઈનમેં નહિ સંદેહ કછું, કારન સરિખો કાજ. ૨૬ પર્વત ગર્વ શિખરે ચડ્યો, ગુરૂકું ભી લઇ રૂપ; કહે તિહાં અચરજ કિશ્યો? કથન જ્ઞાન અનુરૂપ. ૨૭ આઠ શિખર ગિરિરાજકે, ઠામેં વિમલાલોક; તો પ્રકાશસુખ ક્યું લહે? વિષમ માનવશ લોક. ૨૮ માન મહીધર છેદ તું, કર મૃદુતા પવેિ ઘાત;
ચું સુખ મારગ સરલતા, હવે ચિત્ત વિખ્યાત. ૨૯ મૃદુતા કોમલ કમલથું, વજસાર અહંકાર; છેદત છે ઇક પલકમેં, અચરિજ એહ અપાર. ૩૦ વિકસિંત માયાવેલી ઘરિ, ભવ-અટવીકે બીચ; સોવત હે નિત મૂઢ નર, નયન જ્ઞાનકે મીચ. ૩૧ કોમલતા બાહિર ધરત, ફરત વક્ર ગતિ ચાર; માયા સાપિણી જગ ડસ, મસે સકલ ગુણ સાર. ૩૨ તાકે નિગહ કરનકું, કરો ક્યું ચિત્ત વિચાર; સમરે ઋજુતા જાંગુલી, પાઠસિદ્ધ નિરધાર. ૩૩ લોભ મહાત, શિર ચઢી, બઢી ક્યું તૃષ્ણાવેલી; ખેદ કુસુમ વિકસિત ભઈ, ફલે દુઃખઋતુ મેલી. ૩૪ આગર સબહી દોષકો, ગુન ધનકો બડ ચોર;
વ્યસન વેલીકો કંદ છે, લોભ પાસ ચિહું ઓર. ૩૫ ૧૧૦