________________
સમાધશતકમ
૫૫ જ્ઞાનીને પરવસ્તુમાં અહંવૃત્તિ ઉત્પન્ન થતી નથી. આત્મજ્ઞાનરૂપ સૂર્યની આગળ અહંવૃત્તિરૂપ અંધકા૨ ટકી શકતો નથી.
જેને સહજ આત્મિક સ્વરૂપને ઉદ્યોત હૃદયમાં પ્રગટ છે, એવા મુનિવરે નિર્વાણ સુખને અનુભવ ક્ષણે ક્ષણે ભગવે છે.
ક્ષાયિકભાવે આત્મધર્મ પ્રગટ થતાં ક્ષમાદિક બાહ્ય ધર્મ પણ પિતાની મેળે શમી જાય છે, તે સંસારના કલ્પિત ભાવમાં જ્ઞાની કેમ ઉદાસ રહી શકે નહિ ? અલબત્ત રહી શકે, તે નિશ્ચય વાત છે.
ઔદાયિક ભાવે જે જે ક્રિયાઓ ઉદયમાં આવે છે, તે જ્ઞાની બાહ્યવૃત્તિથી કરે છે, પણ અંતરથી તે ન્યારે વર્તે છે. એમ દરેક કાર્યપ્રસંગમાં પણ અંતરની ઉપગ ધારા ન્યારી વર્તે છે.
તેને ભાવદયામય શુદ્ધ આત્મા બની રહ્યો છે, તેથી તે બાહ્યભાવમાં રાગ-દ્વેષથી પરિણમત નથી. બાહ્ય પદાર્થો જે જડરૂપ છે, તેમાં ઉદાસીનતા ધારણ કરે છે. એવી સહજ સ્વભાવે આત્મજ્ઞાનીની પ્રવૃત્તિ થાય છે. આત્માતાજ્ઞાનગનિતા દદનિવૃત: तपसा दुष्कृतं घोरं, भुञ्जानोऽपि न खिद्यते ॥३४।।
આત્મા અને દેહના અંતરનું જ્ઞાન થવાથી ઉત્પન્ન આનંદથી તૃપ્ત એ ભવ્ય આત્મા તપથી ઘેર દુષ્કૃત ભગવતે છતે, ખેદ પામતે નથી.