________________
સમાધિશતકમ
४७
યુ. અહિરાતમ છાંડીકે, નર આતમ હાઈ, પરમાતમ અતિ ભાવીએ, જડાં વિકલ્પ ન કાઈ. ૨૬ સામૈં યા ઢ વાસના, પરમાતમ પદ હેત, ઇલિકા ભમરી ચાનગત, જિનમતિ જિનપદ દેત. ૨૭
વિવેચન-જગત જ્ઞાનીને ઉન્મત્ત જાણે છે, ત્યારે જ્ઞાની જગતને આંધળુ જાણે છે. કારણ કે જગતના સર્વ જીવ માયાથી ફસાયા છે અને પરવસ્તુમાં માયા, મમતા ધારણ કરે છે અને જ્ઞાનચક્ષુથી રહિત છે, માટે તે અધ છે, એમ જ્ઞાની વિચારે છે. જ્ઞાનીને જગતમાં રહેતાં છતાં પણ કોઇની સાથે સબંધ નથી.
જેમ ધાવમાતા પારકા પુત્રને ખવરાવે છે, પીવરાવે છે, રમાડે છે, પણ તેનાથી તે પોતાના નથી એમ જાણે છે, તેમ જ્ઞાની પણ ઔદિયક ભાવના યેાગે પરના સંબ’ધમાં આવે છે, પણ અતરથી ન્યારા વર્તે છે. અને નિશ્ચયથી તેને પરપુદ્ગલની સાથે સંબંધ નથી, કારણ કે તે અંતરથી ં પરપુગલના સબંધ રહિત વર્તે છે અને રાગ-દ્વેષથી પરવસ્તુમાં લેપાતા નથી.
જે પરછાયા જ્ઞાનની વ્યવહારમાં જેમ કથાય છે, તેમ નિવિકલ્પ હું આત્મા ! નિવિકલ્પ તારા શુદ્ધ સ્વરૂપમાં એ પ્રકારનેા ભાવ સાહાતા નથી અર્થાત્ હેાતા નથી.
એમ હિરાત્મભાવ ત્યાગીને, અંતરાત્મા થઈ જયાં સંકલ્પ વિકલ્પ નથી, એવા પરમાત્માની શુદ્ધ મતિથી