________________
४४
સમાધિશતકમ - તે મને વાચા અગોચરને કણ કહી શકે ? એ
વપર રાજ ત્રિશાસ્ત્ર નિત્ય હું, એમ આત્મજ્ઞાની અંતરાત્મા નિશ્ચય કરે છે.
જ્ઞાની દેખે કંઈ અને બેલે કંઈ. જ્ઞાનીનું સર્વ કર્તવ્ય આશ્ચર્યકારક છે. વ્યવહારમાં શુદ્ધ રીતે વર્તે છે. તેમજ નિશ્ચયનયે પિતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર સ્તંભ સમાન વર્તે છે.
શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય કહે છે. “નિશ્ચય ચિત્ત ધરીની, ઘા ને વહાર.” એથી સર્વ સ્વરૂપ સમજવું. વ્યહાર અને નિશ્ચયની ચર્ચા ઘણી છે. તેનું સ્વરૂપ સદ્ગુરુ દ્વારા ધારવું.
નૈવ રાજારતરત માં પ્રાત: | बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुन च प्रियः ॥२५।।
અર્થ-જ્ઞાનસ્વરૂપ આત્માને તત્વથી જાણનારા રાગાદિ શત્રુ અહિ જ ક્ષીણ થાય છે. પશ્ચાત્ મારે કઈ શવું કે પ્રિય નથી.
અત્ર એટલે આ જન્મમાં જ. જ્ઞાનસ્વરૂપ સર્વ પર ભાવથી રહિત એવા નિમલ આત્માને જાણનાર પુરુષના રાગ-દ્વેષાદિ દોષનો નાશ થાય છે.
શાથી ક્ષીણ થાય છે ? ઉત્તરમાં સમજવું કે આત્માને તરવથી જાણવાથી, યથાવત્ આત્મસ્વરૂપ જાણવાથી રાગાદિ ક્ષીણ થયા તેથી મારે કોઈ શત્રુ કે મિત્ર રહેતા નથી.