________________
૩૨
સમાધિશતકમ વિવેચન–પર એટલે ઉપાધ્યાય ગુરુઆદિ તે મને પ્રતિપાદન કરે, અને હું શિષ્યાદિકને પ્રતિપાદન કરવા બેસું છું, તે સર્વ મારી ઉન્મત્ત ચેષ્ટા જાણવી.
મોહવશ થી ઉન્મત્તની પેઠે વિકલ્પ જાલ રૂપ ચેષ્ટિત. જાણવું. કારણ કે નિર્વિકપ સ્વરૂપ મારા આત્માનું છે. વચન વિકપ વડે અગ્રાહ્ય છું, તે મારા માટે વચન. વિકલ્પ પણ હવે આત્મસ્વરૂપ પ્રાપ્ત થતાં ખપને નથી. દેધક છેદ
યા બ્રમમતિ અબ છડિ , દેખે અંતર દષ્ટિ, મહદષ્ટિ જે છેડિયે, પ્રગટે નિજગુણ સુષ્ટ. ૧૫ રૂપાદિકકો દેખ, કહન કહાવન કૂટ; ઈન્દ્રિય ગાદિક બેલે, એ સબ લૂટાલૂટ. ૧૬ પરપદ આતમ દ્રવ્યકું, કહન સુનન કુછ નહિ; ચિદાનંદઘન ખેલહી, નિજપદ તે નિજમાંહિ. ૧૭
વિવેચન–હે ચેતન ! હવે બ્રાંતિવાળી બુદ્ધિને ત્યાગ કરી અંતરદષ્ટિથી તારું ધન દેખ. હે ચેતન ! અંતરમાં. તારી રિદ્ધિને અક્ષય ખજાને છે, તે મેહ દષ્ટિથી અવરા છે. અને તેથી તે દેખાતો નથી.
મેહવાળી દ્રષ્ટિથી જોતાં પરવસ્તુમાં જ તને સદા અહંવૃત્તિ પ્રગટે છે. મેહ દૃષ્ટિથી સર્વજગત અંતરદષ્ટિથી શૂન્ય થયું છે. - જેમ કઈ મનુષ્ય ધંતુરાનું પાન કર્યું હોય તેને જેમ સર્વ વસ્તુઓ પીખી સેના (સુવર્ણ) જેવી લાગે છે,
0 તાહિક