________________
સમાધિશતકમ્
વિવેચન–અલખ એટલે લક્ષમાં નહિ આવનાર, નિરંજન એટલે કર્મરૂપ અંજનથી રહિત અને અકલ ગતિ એટલે જેની ગતિ કળી શકાય નહિ, એ આત્મા શરીરમાં અસંખ્યાત પ્રદેશથી વ્યાપી રહેલ છે. તે જ્ઞાન વડે ઓળખાય છે.
દૂધમાં જેમ પાણી મળી રહેલું છે, તેમ શરીરમાં આત્મા વ્યાપી રહ્યો છે. એમ કહેવાથી પંચભૂતના - ગથી આત્મા ઉપન્ન થાય છે, એમ માનનાર ચાર્વાકવાદીનું ખંડન થયું સમજવું.
नारक नारकाङ्गस्थ, न स्वय तत्त्वस्तथा । અનતાની , ઉંઘtવસ્ટરિથતિઃ || ૬ ||.
ભાવાર્થ –નરક યોગ્ય દેહમાં રહ્યો હોય તો આત્મા હું નારકી છું એમ માને છે. પણ પિતાનું યથાર્થ રૂપ તે જાણતા નથી.
આત્મા કર્મની ઉપાધિ વિના નરાદિક રૂપને પોતાની મળે લેતો નથી. તત્વ થકી કર્મની ઉપાધિવાળે આત્મા નથી, માત્ર વ્યવહારમાં તે કહેવાય છે.
જીવને મનુષ્યાદિપર્યાય પ્રાપ્ત થયેલા છે, તે કપાધિ કૃત છે. કેમ કે કર્મ નિવૃત્તિ થતાં પર્યાય પણ નિવૃત્તિ પામે છે. અર્થાત તે તે પર્યાય જીવને વાસ્તવ નથી માટે જ કહેવામાં આવે છે.
આત્મા તે અનંતાનંત જ્ઞાન શક્તિવાળે છે અને અનંતવીર્ય શક્તિવાળે છે. એ છતાં શી રીતે જાણું